Gujarat/ નવસારીના મરોલીમાં હિટ એન્ડ રનની ઘટના, મરોલી ચાર રસ્તા પર ગંભીર અકસ્માત, ડમ્પરે બાઇક સવાર બે યુવકને અડફેટે લીધા, બાઇક સવાર યુવકોના ઘટના સ્થળે મોત, અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર

Breaking News