Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ મનપાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન, કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડમાં ભાજપ પાડશે ગાબડું, કોંગ્રેસના અનેક નેતાઓ ધારણ કરશે કેસરિયો,સીએમ રૂપાણીના હાથે ધારણ કરશે કેસરિયો, વોર્ડ નં.3,12,11 અને 13માં પાડી શકે છે ગાબડું

Gujarat/બનાસકાંઠા પાલનપુરમાં લવ જેહાદનો મામલો, વિધર્મી યુવકને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયો, પોલીસે 14 દિવસના માગ્યા રિમાન્ડ, ગુજ.રીલીજીયન ફ્રીડમ એક્ટ 3 હેઠળ કાર્યવાહી, કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજુર

Gujarat/કચ્છ સામખીયાળીમા GSTનાં દરોડા, ઈલેકટ્રોથર્મ ઈન્ડીયા લિમીટેડ કંપનીમાં 8 થી વધુ કર્મચારીઓ દ્વારા ચેકિંગ

International/બે મહિનામાં કોરોના નષ્ટ થઇ જશે, દેશના વિશ્વ વિખ્યાત વાયરોલોજીસ્ટ જેકબ ની આગાહી

Gujarat/જૂનાગઢનાં  કેશોદમાં 11 વિદ્યાર્થિનીઓને કોરોના પોઝિટિવ, ધો-10 અને 12ની વિદ્યાર્થિનીઓનો કરાયો ટેસ્ટ, કે.એ. વણપરિયા વિનય મંદિરમાં વિદ્યાર્થિનીઓને કોરોના

Cricket/ભારતને સિરીઝ જીતવા 328 રનનો લક્ષ્યાંક, મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ ઝડપી

Cricket/વરસાદને લીધે ટી-બ્રેક વહેલી ઓસ્ટ્રેલિયાને 276 રનની લીડ

Gujarat Congress/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોંગ્રેસ આક્રમક, કોંગ્રેસ આજે શરૂ કરશે જનસંપર્ક અભિયાન, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં અભિયાન,કોંગ્રેસ મહાનગરોના તમામ વોર્ડમાં કરશે જનસંપર્ક, જિ.પંચાયત બેઠક અને વોર્ડ દીઠ કરશે અભિયાન તમામ જિલ્લા,તાલુકા, મનપાના વોર્ડ દીઠ અભિયાન, રાજીવ સાતવ અને અમિત ચાવડા પણ જોડાશે

Metro project/PM મોદી અમદાવાદ અને સુરતને આપશે ભેટ, સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજે કરશે ખાતમુહૂર્ત, અમદાવાદ-ગાંધીનગરને જોડતા ફેઝ 2 પ્રોજેક્ટનો પ્રારંભ, PM મોદી વિડીઓ કોન્ફરન્સથી કરશે ભૂમિપૂજન, સુરતના ડાયમંડ બુર્સ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ, CM રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહેશે હાજર, સુરતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહેશે હાજર, સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટ 12020 કરોડના ખર્ચે સાકાર થશે

Delhi/દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો 54મો દિવસ, આંદોલનને લઈ ખેડૂતો-સરકાર વચ્ચે ખેંચતાણ, 2024 સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત, લોકસભા ચૂંટણી સુધી આંદોલન ચાલુ રાખવા ઘોષણા, પંજાબના 20 ખેડૂત નેતાઓને NIAનું સમન્સ, કુલ 100 લોકોને NIAનું સમન્સ અપાયું, 26 જાન્યુઆરીએ ખેડૂતો કરશે ટ્રેક્ટર પરેડ રેલી, ખેડૂતોને જીદ છોડવા સરકારની વધુ એક અપીલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy