Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/તાંડવ વેબસિરિઝ પર વકર્યો વિવાદ એમેઝોનના અધિકારીઓને મંત્રાલયનું તેડું માહિતિ અને પ્રસારણ મંત્રાલયે બોલાવ્યાં હિન્દુ ધર્મની લાગણી દુભાવ્યાનો છે આરોપ સૈફ અલીખાનના ઘરે પોલીસે સુરક્ષા વધારી સૈફઅલી-અલી અબ્બાસ ઝફર સામે FIR ભગવાન શિવ અને રામના સંવાદ સામે વાંધો સોશિયલ મીડિયા પર થયો છે જોરદાર વિરોધ

ભાવનગર/ભાવનગરમાં CGST વિભાગ દ્વારા ચેકિંગ, જમાદાર શેરી અને મામા ખાંડણીયામાં ચેકિંગ, બોગસ બિલિંગ અંગે ચાલે છે 2 દિવસથી ચેકિંગ, પાન મસાલા,સોપારીના 3 એકમો પર ચેકિંગ, સાંઇબાબા સ્ટોર, કે.કે.પોડક્ટ સહિત એકમ પર ચેકિંગ, તપાસમાં ચોપડા અને કોમ્પ્યુટર ચેકિંગમાં તફાવત, સ્ટોક ડિફરન્ટ જણાતા વેરાની ચોરી હોવાનું જાણવા મળ્યું, વિભાગ દ્વારા 1.15 કરોડનો દંડ સહિત વેરો વસુલ્યો, સઘન ચેકિંગ હાથ ધરાતા વેપારીઓમાં ચકચાર મચી

Gujarat/સુરેન્દ્રનગર ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ફટકો, ધ્રાંગધ્રા નપાના 4 સભ્યોના રાજીનામાં, કોંગ્રેસ મહામંત્રી,માયનોરિટ સેલનું રાજીનામું, કુલ 6 હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં

Ahmedabad/શહેરકોટડામાં પથ્થરમારાના બનાવો, ડોશી મિયાની ચાલી પાસે થયો પથ્થરમારો, પોલીસનો કાફલો ઘટનાસ્થળે, ઘટનાની હકીકત જાણવા પોલીસે તપાસ શરૂ

Rajkot/CM રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પાટીલની હુંકાર, રાજકોટના ઉદ્યોગકારો પોતાના પ્રશ્નો CMને કહી શકે, રાજકોટના ઉદ્યોગકારો પાસે ઘણી તાકાત છે, દબાવ અને સંબંધોના ઉપયોગથી કામ કરાવી શકે છે, કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નો માટે મારો સંપર્ક કરવો

Gujarat/કચ્છ ગાંધીધામના કીડાણામાં જૂથ અથડામણ, હિન્દુ સંગઠનો દ્વારા યોજાઇ હતી રથયાત્રા, રામ મંદિર નિધિ સમર્પણ માટે યોજાઇ હતી રથયાત્રા, રથયાત્રા દરમિયાન થયો કાંકરીચાળો, મામલો ઉગ્ર થતા ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે

ભાવનગર/શહેરમાં હિટ એન્ડ રનની ઘટના, નિર્મલનગર વિસ્તારમાં બની ઘટના, કાર ચાલકે બે બાઇક અને વૃદ્ધાને અડફેટે લીધા, માતા-પુત્રને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યા

નવસારી/નવસારીમાં બોટ ડૂબી, ચીખલી તાલુકાના સોલધરા ગામની ઘટના, બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા, બોટ પલટી મારતા ૩ ના મોત, ચાર લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

Gujarat/ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 518 નવા કેસ, રાજ્યમાં 24 કલાકમાં 2 દર્દીના મોત, રાજ્યમાં 24 કલાકમાં 704 ડિસ્ચાર્જ, ગુજરાતમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 6347, ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 2,55,872

Surat/પણદા નજીક હીટ એન્ડ રનની ઘટના, હીટ એન્ડ રનમાં દંપતિનું ઘટના સ્થળે મોત, કાર ચાલકે બાઇકને ટક્કર મારી ફરાર, દંપતી કામ અર્થે બારડોલી જઇ રહ્યા હતા, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy