Gujarat/દ્વારકા ખંભાળિયાના મેઘજી કણજારિયાનું નિધન, પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી નિધન, મેઘજી કણજારિયા ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય, સતવારા સમાજમાં શોકનું મોજ ફરી વળ્યું
Arvalli/મોડાસા સર્વોદય બેન્કની ચૂંટણી, સર્વોદય બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર, ચેરમેન ઇકબાલહુસેન ઇપ્રોલીયાની પેનલની જીત, 415 મતોથી પેનલનો ભવ્ય વિજય
Ahmedabad/વસ્ત્રાલમાં દીપડો દેખાયાની આશંકા, વસ્ત્રાલ શક્તિ મંદિરમાં રાત્રે દીપડો દેખાયો, દીપડા જેવું જાનવર દેખાતા તપાસ હાથ ધરાઈ, વન વિભાગે આસપાસના લોકોને સતર્ક રહેવા સુચના
Patan/રજની પટેલના સ્વાગતમાં બાઇક રેલી, સ્વાગતમાં ડીજે સાથે રેલી યોજાય, ભાજપના નવનિયુક્ત મહામંત્રીનો સન્માન સમારોહ, સન્માન સમારોહમાં કોરોના ગાઇડ લાઇનના ધજાગરા, કાર્યક્રમ દરમ્યાન કાર્યકરોની ભારે ભીડ ઉમટી
Gujarat/સીએમ રૂપાણીનો કિસાન હિતલક્ષી નિર્ણય, ન્યારી-2 જળાશયમાંથી અપાશે સિંચાઇ માટે પાણી, 200 MCFT પાણીનો જથ્થો ખેડૂતોને ફાળવાશે, મેટોડા-સરપદડના ગામોના ખેડૂતોને મળશે લાભ, વધુ 157 હેક્ટર વિસ્તારને મળશે પાણી
Rajkot/જિલ્લામાં યોજાયો સરપંચ સંવાદ, સી.આર.પાટીલના અધ્યક્ષતામાં સરપંચ સંવાદ, જિલ્લા ભાજપ દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમ, મોહન કુંડારિયા, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા હાજર, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર
Rajkot/સી.આર. પાટીલનો સૌરાષ્ટ્રનો પ્રવાસ, જિલ્લામાં સરપંચ સંવાદ યોજાયો કાર્યક્રમ, સી આર પાટીલના કાર્યક્રમમાં ભીડ ઉમટી, સો.ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, લોકોએ માસ્કના નિયમનો કર્યો ભંગ, સીઆર પાટીલના કાર્યક્રમમાં હજાર લોકો ઉમટ્યા
Ahmedabad/પોલીસ કમિશ્નરનું જાહેરનામું, શહેરની સુરક્ષાને વધારવા પો.કમિ.નું જાહેરનામું, સીસીટીવીમાં રિયલ ટાઇમ અને તારીખ જરૂરી, પોલીસ દ્વારા CCTV ચેકિંગની કાર્યવાહી હાથ ધરી, રિયલ ટાઇમ,તારીખ નહીં હોય તેની સામે કાર્યવાહી, સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા હાથ ધરાયું ચેકિંગ
Jamnagar/સ્થા.સ્વ.ની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ, જામનગરમાં તોડજોડની રાજનીતિ, કોંગ્રેસ મહિલા નગરસેવિકા જોડાયા ભાજપમાં, નીતાબેન પરમાર વિધિવત રીતે ભાજપમાં જોડાયા, ગઇકાલે ભાજપમાં રચના નંદાણીયા કોંગ્રેમાં જોડાયા
National/સુરતથી કોલકાતા જતાં યાત્રી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, ભોપાલમાં વિમાનનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, સુરતથી કોલકાતા જઇ રહી હતી ફલાઇટ, ટેકનિકલ ક્ષતિને કારણે કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનમાં 120 જેટલા યાત્રીઓ હતા સવાર, ટેકનિકલ ખરાબી દુર કરાયા બાદ વિમાને કોલકાતા રવાના