World/વિશ્વભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા હવે સાડા નવ કરોડને પાર, જ્યારે અત્યાર સુધીમાં 20.30 લાખ લોકો કોરોનાને લીધે જીવ ગુમાવ્યો, વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં પોણા સાત કરોડ લોકો મુક્ત થયા જ્યારે હજુપણ અઢી કરોડ એક્ટિવ કેસ
Vaccinated/નોર્વેમાં કથિત રીતે ફાઈઝરની વેક્સિન લીધા બાદ મૃત્યુ પામનારાની સંખ્યા હવે 29 પર પહોંચી, આ આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે. દરમિયાન નોર્વે સરકારે તપાસના આદેશ આપ્યાં
Not Set/PG મેડિકલ પ્રવેશ માટે NEETની પરીક્ષા લેવાશે, 18મી એપ્રિલે લેવાશે NEETની પરીક્ષા, 30 જૂન પહેલા ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર આપશે પરીક્ષા
Ahmedabad/કારચાલકો માટે મોટા સમાચાર, તમામ કારચાલકોએ માસ્ક પહેરવું ફરજિયાત, ગાડીમાં એકલા હશો તો પણ પહેરવું પડશે માસ્ક, અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો આદેશ, માસ્ક ન પહેરનાર સામે પોલીસ તંત્ર કરશે કાર્યવાહી
National/સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમિટમાં PM મોદીનું મોટું નિવેદન, નવા સ્ટાર્ટઅપની મદદ માટે 1 હજાર કરોડ રૂપિયાના ફંડની જાહેરાત
India/11 રાજ્યમાં ફેલાયો બર્ડ ફ્લૂ, છત્તીસગઢમાં 10 હજાર મરઘાંઓને મારવામાં આવ્યા તો પંજાબમાં પણ સંક્રમણના સંકેત મળ્યા
National/પહેલાં દિવસે 1 લાખ 65 હજાર 714ને વેક્સિનેશન, ત્રણ લાખ લોકોને વેક્સિન આપવાનો હતો ટાર્ગેટ, ગુજરાતમાં 11,800 લોકોને અપાઇ કોરોનાની રસી, વેક્સિનેશન માટે બનાવાયા છે 3351 સેન્ટર, વેક્સન સેન્ટર પર 16,755 વેક્સિનેટર્સ તહેનાત, ભારતમાં એકપણ આડઅસરનો કેસ નહીં, બિહારમાં 16,401 લોકોને લગાવાઇ કોરોનાની રસી, ઉત્તરપ્રદેશમાં 15,975 લોકોને મળી વેક્સિન
Gujarat/ગુડાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2100 ઘરનું સીએમ રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત, ગાંધીનગર પોલીસ કમિશનર કચેરીની પણ મંજૂરી અપાઇ
Gujarat/સીરમ ઇન્સ્ટિટયૂટનાં CEO આદર પુનાવાલાએ લીધી રસી, રસી બાદ ટ્વિટથી માન્યો PMનો આભાર, આરોગ્યકર્મીને રસી લેવા કરી અપીલ
Gujarat/સાબરકાંઠાના દંત્રાલ ગામે ગ્રામપંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મામલે જૂથ અથડામણ, ટીયર ગેસના ત્રણ રાઉન્ડ છોડાયા