Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગાંધીનગરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવો, પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતનાં નેતાઓની કરી અટકાયત

Gujarat/ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, વર્તમાન પેનલના 7 ઉમેદવારોનો થયો વિજય, પરિવર્તિત પેનલના 3 ઉમેદવાર થયા વિજેતા

India/આજે કોરોનાના ‘કવચ’ને કંકુ-ચોખા, વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન ડ્રાઈવનો પ્રારંભ, પ્રધાનમંત્રી મોદી કરાવશે વર્ચ્યુઅલ પ્રારંભ, સવારે 10.30 વાગ્યે રસીકરણનો પ્રારંભ, દેશના 3006 કેન્દ્રોથી થશે શરૂઆત, પ્રત્યેક કેન્દ્ર પર 100 વ્યક્તિને અપાશે રસી, જિલ્લા મથકો પર તમામ તૈયારીઓ પૂર્ણ, વેક્સિનેશન સ્ટાફ તૈયારીઓ સાથે સજ્જ

World/યુરોપના સ્પેનમાં કોરોનાનો થર્ડ વેવ!, થર્ડ વેવમાં સ્પેનમાં ફાટ્યો કોરોના બોમ્બ, 24 કલાકમાં જ 40 હજારથી વધુ નવા કેસ, અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક, 48 કલાકમાં સ્પેનમાં 75 હજારથી વધુ કેસ, 72 કલાકમાં જ 1.13 લાખ કેસ નોંધાયા

Gujarat/રામમંદિર નિર્માણ માટે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ આપ્યું 11 કરોડનું દાન, તો નીતિન પટેલે પણ 1 લાખ 11 હજાર 111 રૂપિયાના દાનની જાહેરાત કરી

Gujarat/અમદાવાદમાં માસ્ક મુદ્દે પોલીસકર્મીએ યુવતીને લાફ મારતો વીડિયો વાયરલ, પોલીસકર્મી થઈ શકે છે સસ્પેન્ડ, અપાયા તપાસના આદેશ | દૂધસાગર ડેરીનું સુકાન સંભાળતા જ અશોક ચૌધરીની મોટી જાહેરાત, સાગરદાણ બોરીના ભાવમાં 50નો ઘટાડો

National/દિલ્હીમાં ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક અનિર્ણિત, 10મી બેઠકમાં કેન્દ્ર સરકાર કૃષિ કાયદો યથાવત્ રાખવા અડગ, હવે 19 જાન્યુઆરીએ ફરીથી બેઠક

Gujarat/નવસારીમાં કોરોના કહેર બાદ બર્ડફ્લુનો કહેર, નવસારીમાં બર્ડફ્લૂના 4 કેસ સામે આવ્યા, વાંસદા અને ચીખલીમાં નોંધાયા નવા કેસ, ચીખલીના સીયાદામાં કાગડાના શંકાસ્પદ મોત, વાંસદાના મનપુરમાં પણ કાગડાના મોત, 4 કાગડાના સેમ્પલો ભોપાલ મોકલ્યા હતા

Ahmedabad/પોપ્યુલર બિલ્ડર સામે સોલામાં થયેલ ફરિયાદનો મામલો, જમીન પ્રકરણમાં આરોપી રમણ પટેલના રિમાન્ડ મંજૂર, નામદાર સેશન્સ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જમીન વિવાદમાં રિમાન્ડ દરમિયાન થશે ઘટસ્ફોટ, પૂછપરછમાં ચોંકાવનારા તથ્યો બહાર આવે તેવી શક્યતા, સોલા પોલીસે રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી

Ahmedabad/અમદાવાદના નારોલમાં આગ, કંપનીમાં બોઈલરમાં લાગી આગ, બાલકૃષ્ણ ટેકસટાઇલ યુનિટ 2માં આગ, ફાયર બ્રિગેડની 8 ગાડી ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવવા પ્રયાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy