Gujarat/કરજણનાં ચોરંદા ગામે ફાયરિંગમાં એકનું મોત, શિકાર કરવા આવેલો શિકારી ખુદ શિકાર બન્યો, નીલ ગાયનો શિકાર કરવાં આવેલી ટોળકીએ કર્યું ફાયરિંગ, ફાયરિંગમાં ટોળકીનાં શખ્સનું ઘટનાસ્થળે મોત, શિકાર કરવાં મારેલી ગોળી છાતીની આરપાર થઇ ગઇ, ભરૂચનાં ઝંઘાર ગામની શિકારી ટોળકી સાથે બની ઘટના, શિકારી ટોળકીનાં આસિફ ઝંઘારીયાવાલાનું મોત, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો મૃતદેહ, હત્યાની આશંકાને પગલે મૃતદેહનું પેનલ પીએમ કરાશે, કરજણ પોલીસે હોસ્પિટલ પહોંચી હાથ ધરી તપાસ
Gujarat/દીપડાનો મૃતદેહ મળી આવ્યો, જેની જાણ લોકોને થતા લોકોના ટોળે ટોળા ઉમટયા, મૃતદેહ મળ્યો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી, વનવિભાગ સ્ટાફઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી, દિપડાના મૃતદેહને PM અર્થે હોસ્પિટલમાં ખસેડાયો, PM રિપોર્ટ આવ્યા બાદ દિપડાના મોતનું કારણ જાણવા મળશે
Gujarat/નોર્વેમાં કોરોનાની રસી લીધા બાદ સૌથી મોટી આડઅસર, ફાઇઝરની રસી લીધા 13 લોકોનાં થયા મોત, અન્ય 29 દર્દીઓને પણ થઇ છે આડઅસર, હાલ નોર્વેમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત ‘જામનગરમાં બનશે સ્પોર્ટસ મ્યુઝિયમ’, ‘ખાતમુહૂર્ત અને લોકાર્પણ બંને અમે જ કરીએ છીએ’, ઓશવાળ સેન્ટર ખાતેથી CMએ આપી લીલીઝંડી, જામનગરમાં વિકાસની ઝડપ વધી, 198 કરોડના ખર્ચે બનશે નવો ફ્લાયઓવર, જામનગરને મળશે પ્રથમ ફ્લાયઓવર, જામનગરનો વિકાસ બનશે વેગવંતો, CM રૂપાણી જામનગરની મુલાકાતે, વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો, CM રૂપાણીએ કર્યું લોકાર્પણ, રૂ. 577.76 કરોડના વિકાસના કાર્યોની ભેટ, CM વિજય રૂપાણી પહોંચ્યા જામનગર, વિકાસના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો
Gujarat/લવ જેહાદ પર ડે સીએમ નીતિન પટેલનું નિવેદન, લવ જેહાદ જેવા કાયદા કેમ લાવવા પડે ?, ભારત ત્યારે જ સુરક્ષિત બનશે જ્યારે ધર્મ સુરક્ષિત હશે, કેમ આપણા દીકરા-દીકરી વિધર્મમાં જાય ?, જ્યાં સુધી ભગવો લહેરાય છે,ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ સુરક્ષિત, લવ જેહાદ મુદ્દે નીતિન પટેલનું નિવેદન, કેટલાક રાજ્યોમાં લવ જેહાદ રોકવા લાવવો પડ્યો છે કાયદો, વિદ્યર્મીની કુદૃષ્ટિને પગલે કાયદો લવાયો, ગુજરાત સરકાર કાયદો લાવવા વિચારશે, યુપી-એમપીના કાયદાનો થશે અભ્યાસ
Gujarat/જામનગર માં વધુ એક હોસ્પિટલનો વિભાગ સીલ, ડો વાછાણીની હોસ્પિટલમાં ફાયર વિભાગની કાર્યવાહી, હોસ્પિટલનો ઇન્ડોર દર્દી વિભાગ સીલ કરાયો, તંત્ર દ્વારા નોટિસો આપ્યા હોવા છતાં નથી રખાયા સાધનો, ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા ન હતા
Gujarat/રાજ્યમાં કાલથી કોરોનાની રસીનો પ્રારંભ, સીએમ,ડેસીએમ અમદાવાદ સિવીલથી કરાવશે પ્રારંભ, રસીકરણ લોન્ચ માટેની સેશન સાઇટનો કરાવશે પ્રારંભ, કુલ 161 જગ્યાએ રસીકરણના લોન્ચ માટેની સેશન સાઇટનું થશે ઉદ્ઘાટન, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થશે પ્રારંભ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મંત્રી દિલીપભાઈ ઠાકોર રહશે હાજર
Gujarat/ધારીના મોણવેલ ગામે દીપડાનો હુમલો, મહિલા પર વહેલી સવારે દીપડાએ કર્યો હુમલો, ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી