National/ગુજરાત કેડરના IAS અરવિંદ શર્મા MLC બનશે, ભાજપે યુપી, MLCના ઉમેદવાર બનાવ્યા, ચાર ઉમેદવારોની યાદી કરી જાહેર, અરવિંદ શર્માનો યાદીમાં સમાવેશ, MLC બન્યા બાદ શર્માને મળી શકે છે મોટી જવાબદારી
Gujarat/રાત્રી કફર્યુને લઈને મંતવ્ય ન્યૂઝ પર મોટા સમાચાર, જામનગરથી સીએમ વિજય રૂપાણીનું નિવેદન, ચારેય મહાનગરોમાં આગામી 15 દિવસ સુધી રાત્રી કરફ્યુ રહેશે યથાવત, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રહેશે રાત્રી કરફ્યુ
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, ‘જામનગરમાં બનશે સ્પોર્ટ્સ મ્યુઝિયમ’, રાજા રણજીતસિંહના નામથી બનશે સ્પોર્ટ્સ મ્યુઝિયમ
Gujarat/ડાંગ જિલ્લામા બર્ડ ફલૂનો પગ પેસારો, વઘઈ ખાતે એક કાગડાને બર્ડ ફલૂ, વઘઈ ખાતે 10 કાગડાના થયા હતા મોત, બે કાગડાના મૃતદેહોને તપાસ અર્થે મોકલાયા હતા, એક કાગડાનું મોત બર્ડ ફલૂના કારણે થયું, બર્ડ ફલૂ આવતાની સાથે તંત્ર થયું એલર્ટ
Gujarat/મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો મામલો, દૂધસાગરના ‘સમ્રાટ’ બન્યા અશોક, વાઈસ ચેરમેન પદે અમરત દેસાઈ અને જશીબેન દેસાઈની નિમણૂંક, બંને વાઈસ ચેરમેનની ટર્મ અઢી-અઢી વર્ષ
National/પૂણે-બેંગલુરુ હાઇવે પર ગોવા જઇ રહેલ પર્યટકોનો ધારવાડ ને.હા.પર મિનીબસ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં 12 લોકોનાં કરૂણ મોત, અન્ય કેટલાંક યાત્રીઓ થયાં ઇજાગ્રસ્ત
International/UKમાં થયેલી એક સ્ટડીમાં સામે આવ્યું કે કોરોના જેમને અગાઉ થઈ ચૂક્યો હોય તેમને અંદાજે પાંચ મહિના સુધીની ઈમ્યુનિટી મળે છે
Gujarat/રાજયભરમાં વીજકર્મીઓનું આવતીકાલથી આંદોલન, 16 જાન્યુઆરીથી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન, 2017થી મંજૂર લાભ તાત્કાલિક અસરથી અમલની માંગ
India/લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરવા ‘0’ ડાયલ જરૂરી, લેન્ડલાઇનથી 11 અંકનો મોબાઇલ નંબર ડાયલ કરવો પડશે, દેશભરમાં મોબાઇલ પર ફોન કરવાની રીત બદલાઇ, આજથી લેન્ડલાઇનથી મો.નં.પર વાત કરવા શૂન્ય જરૂરી, તેનાથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરની સુવિધા વધશે, ટેલિકોમ વિભાગે 20 નવે.બહાર પાડયો હતો સર્કયૂલર, આ ફેરફારથી દુરસંચાર કંપનીઓને થશે લાભ, મોબાઇલ માટે 254 કરોડ વધારાનાં નંબર તૈયાર થઇ શકશે