Rajkot/રાજકોટમાં મનપા ચૂંટણી પહેલાં મોટા સમાચાર, રાજકોટમાં પ્રથમવાર અશાંતધારો લાગુ, મહેસુલ વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ, શહેરની 28 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ, રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની સોસાયટીમાં અશાંત ધારો લાગુ, સોસાયટીમાં સંપત્તિ વેચવા કલેક્ટરની મંજૂરી જરૂરી
World/વિશ્વમાં કોરોનાનાં નવા 7.49 લાખ કેસ, USમાં કોરોનાનો કોહરામ યથાવત, USમાં 24 કલાકમાં નવા 2.30 લાખ કેસ, USમાં 24 કલાકમાં 4 હજાર લોકોનાં મોત, UKમાં કોરોનાનાં નવા 48 હજાર કેસ, છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં કુલ 15 હજાર લોકોનાં મોત
India/દેશમાં બીજે દિવસે નવા કેસ-રિકવરી કેસ સરખા, દેશમાં કોરોનાનાં નવા 15 હજાર કેસ, 24 કલાકમાં 15 હજાર દર્દી સાજા થયા, દેશમાં કોરોનાનાં હાલ 2.10 લાખ એકટિવ કેસ, દેશમાં કુલ રિકવરી આંક 1.01 કરોડ પર
Gujarat/મહેસાણા દૂધ સાગરડેરીની ચૂંટણીનો મામલો, ચેરમેન-વાઇસ ચેરમેનની આજે થશે નિમણૂંક, આજે સવારે 10 વાગે મળશે બોર્ડની બેઠક, ચૂંટણી અધિકારી સી.સી.પટેલની અધ્યક્ષતામાં બેઠક
kite festival/આજે વાસીઉત્તરાયણનો ઉજવાશે તહેવાર, ગઇકાલે ઉત્તરાયણની કરાઇ હતી ઉજવણી, પવન સારો રહેવાની હવામાન તંત્રની આગાહી, દિવસભર આકાશમાં યોજાશે પતંગ યુદ્ધ
Gujarat/રાજ્યનાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફયૂની મુદત પૂર્ણ, આજે લેવાઇ શકે મહત્વનો નિર્ણય, સમયમર્યાદા મુદ્દે થઇ શકે છે જાહેરાત
CM રૂપાણી/CM રૂપાણી જામનગરની મુલાકાતે, રૂ. 577.76 કરોડના વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ, મુખ્યમંત્રીના કોન-વે પર કરાયુ રિહર્સલ, મંત્રી આર.સી. ફળદુ, કુંવરજી બાવળીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહેશે
India/વેક્સિનેશનને હવે 24 કલાકનો સમય, શનિવારે સવારથી વેક્સિનેશનનો થશે પ્રારંભ, વિશ્વની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઈવ, પ્રધાનમંત્રી મોદી કરાવશે વર્ચ્યુઅલ પ્રારંભ, દેશના 3006 વેક્સિનેશન કેન્દ્ર જોડાશે, પ્રત્યેક સેન્ટરથી 100 લાભાર્થીને વેક્સિનેશન
Delhi/ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધી ફરી રસ્તા પર, આજે દિલ્હીમાં રસ્તા પર ઉતરશે રાહુલ, કોંગ્રેસની વિરોધ રેલીની કરશે આગેવાની, દિલ્હી ગવર્નર હાઉસ સુધી કોંગ્રેસની રેલી, અગાઉ ડિસેમ્બરમાં યોજી હતી વિરોધ રેલી, ત્યારે પોલીસે અધવચ્ચે કરી હતી અટકાયત
Mumbai/કંગના રણૌત ફરી દેખાશે રાણીની ભૂમિકામાં, મણિકર્ણિકા રિટર્ન્સમાં દેખાશે કંગના રણૌત, હવેની મૂવીમાં કાશ્મીરની રાણીની કરશે ભૂમિકા, મહોમ્મદ ગઝનવી સામેની લડત દર્શાવાશે, પહેલાં ભાગમાં ઝાંસીની રાણી બની હતી કંગના, પ્રોડ્યુસર સાથે પ્રોજેક્ટની સ્ક્રીપ્ટ કરાઈ લોક