Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Cricket Match/ટીમ ઈન્ડિયાની આજે કાંગારૂઓ સાથે ટક્કર, બ્રિસબેનમાં ચોથી ટેસ્ટમાં રોમાંચક મુકાબલો, હાલમાં 1-1થી બરાબરી પર છે બંને દેશ, ભારતીય ટીમ ઈજાની સમસ્યાથી પરેશાન, અંતિમ ઈલેવન સવારે જ કરાશે ફાઈનલ, જસપ્રીત બુમરાહના રમવા અંગે આજે નિર્ણય, ઓસ્ટ્રેલિયા કાલે જ જાહેર કરી ચૂક્યું છે ટીમ

Delhi/સરકાર અને ખેડૂતો વચ્ચે આજે બેઠક, SCની કમિટી નહીં પણ સરકારને મળશે, બેઠક પૂર્વે રાકેશ ટિકેતનું મોટું નિવેદન, કમિટી કરતાં સરકાર પર વધુ ભરોસો: ટિકેત, આજે બપોરે 12 વાગ્યે મળશે બેઠક, કમિટીમાંથી એક સભ્યે પાછું ખેંચ્યું છે નામ, ભૂપેન્દ્ર સિંહ માન થઈ ગયા છે અલગ, ખેડૂતોએ માનના અલગ થવાને ગણાવી જીત

Gujarat/ઉત્તરાયણ પર્વે વડોદરા પોલીસનું અવકાશી પેટ્રોલીંગ, આકાશમાંથી વડોદરા પોલીસ રાખી રહી છે નજર, ડ્રોન દ્વારા પોલીસ રાખી રહી છે બાજ નજર, ડીજે વગાડનારાઓ પર પોલીસની ડ્રોન દ્વારા નજર

Gujarat/યાત્રાધામ શામળાજી મંદિર દ્વારા 5.51 લાખનું દાન, રામ મંદિરના નિર્માણમાં 5.51 લાખનું દાન, નિર્માણ નિધિ કાર્યક્રમ અંતર્ગત દાનનો ચેક આપ્યો, આજના કાર્યક્રમ અંતર્ગત કુલ 25 લાખનું દાન એકત્ર

Gujarat/મહેમદાવાદ 55 વર્ષિય આધેડ થયો ઇજાગ્રસ્ત, આધેડના ગળાના ભાગે આવી પતંગની દોરી, પતંગની દોરી ગળામાં ફસાઈ જતા ઇજાગ્રસ્ત, આધેડ અમદાવાદથી નડીયાદ જઇ રહ્યો હતો, મહેમદાવાદના જીભઈ પુરા પાસેની ઘટના

Delhi/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 50મો દિવસ, આજે દિલ્હીમાં ખેડૂત સંગઠનની મળશે બેઠક, સરકાર સાથે આગામી બેઠક મુદ્દે થશે ચર્ચા, સરકાર સાથેની બેઠક મુદ્દે ઘડાશે રણનીતિ, કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે લગાવી છે રોક

Not Set/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ટ્વિટ, ટ્વિટ કરી ઉત્તરાયણ પર્વની પાઠવી શુભેચ્છા, ઉત્તરાયણનું પર્વ સૌના જીવનમાં સુખ,શાંતિ,વૈભવ લાવે, ઉત્તરાયણની હાર્દિક શુભકામના પાઠવી

PM Modi/PM મોદીએ ટ્વિટ દ્વારા પાઠવી શુભેચ્છા, ઉત્તરાયણ પર્વ 2021ની પાઠવી શુભકામના, વર્ષ 2021ની ઉત્તરાયણ, નવા સોપાન સર કરાવે, આરોગ્યવર્ધક,ઉત્સાહસભર બની રહે તેવી શુભેચ્છા, રાજ્યભરમાં ઉત્તરાયણની થઇ રહી છે ઉજવણી

World/વિશ્વમાં કોરોનાનું ફરી વળ્યું કાળચક્ર, 24 કલાકમાં જ 16,300ના થયા મોત, છેલ્લાં 24 કલાકમાં તૂટ્યાં તમામ રેકોર્ડ, અમેરિકામાં વધુ 4 હજાર નાગરિકોના મોત, યુકેમાં છેલ્લાં 24 કલાકમાં 1564ના મોત, મેક્સિકોમાં 24 કલાકમાં 1314ના મોત,બ્રાઝીલમાં 24 કલાકમાં 1283ના મોત, જર્મનીમાં 24 કલાકમાં વધુ 1200ના મોત

America/USમાં છેલ્લાં 24 કલાકમાં 2.35 લાખ નવા કેસ, તો 24 કલાકમાં 4100ના મોત, UKમાં પણ કોરોના બેકાબુ, 24 કલાકમાં 47,500 નવા કેસ, તો રેકોર્ડ બ્રેક 1564ના મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy