Delhi/
સરકાર અને ખેડૂતો વચ્ચે આજે બેઠક, SCની કમિટી નહીં પણ સરકારને મળશે, બેઠક પૂર્વે રાકેશ ટિકેતનું મોટું નિવેદન, કમિટી કરતાં સરકાર પર વધુ ભરોસો: ટિકેત, આજે બપોરે 12 વાગ્યે મળશે બેઠક, કમિટીમાંથી એક સભ્યે પાછું ખેંચ્યું છે નામ, ભૂપેન્દ્ર સિંહ માન થઈ ગયા છે અલગ, ખેડૂતોએ માનના અલગ થવાને ગણાવી જીત
