India/દેશમાં 24 કલાકમાં 17 હજાર નવા કેસ, નવા 17 હજાર કેસ સામે 17 હજાર કેસ રિકવર, દેશમાં હાલ 2.10 લાખ એકટિવ કેસ,એકસમાન નવા-રિકવરી કેસ નોંધાયા, દેશમાં કુલ કેસનો આંક 1.05 કરોડ પર
America/અમેરિકાની રાજનીતિનાં મોટા સમાચાર, ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી, નીચલા સદનમાં પ્રસ્તાવ પાસ, પ્રસ્તાવનાં સમર્થનમાં 232 વોટ, પ્રસ્તાવની વિરુદ્ધમાં 197 વોટ, સેનેટમાં હવે પ્રસ્તાવ પર થશે ચર્ચા
Gujarat/આજે રાજ્યભરમાં મકરસંક્રાતિ પર્વની ઉજવણી, કોવિડ ગાઈડલાઈન સાથે ઉત્તરાયણ પર્વ મનાવાશે, મ્યુઝિક સિસ્ટમ અને ડીજે વગાડવા પર પ્રતિબંધ, મેદાનમાં પણ લોકોને વધુ એકઠા થવા પર મનાઈ, પોલીસ ડ્રોનની મદદથી ધાબા પર કરશે ચેકિંગ
Gujarat/રાજ્યોના મહાનગરોમાં પહોંચ્યો વેક્સિનનો જથ્થો, રાજકોટ,વડોદરા, સુરત પહોંચી કોવિશીલ્ડ વેક્સિન, અમરેલી, દાહોદ, હિમ્મતનગર અને દ્વારકા પહોંચી વેક્સિન, 16 જાન્યુઆરીથી રાજ્યભરમાં વેક્સિનેશન કરાશે શરૂ, શનિવારથી આરોગ્ય કર્મીઓને અપાશે કોરોના વેક્સિન
National/ઇન્ડિયન એરફોર્સને મળશે 83 તેજસ વિમાનો, મોદી સરકારે 48 હજાર કરોડનાં સોદાને આપી મંજુરી | PM મોદી લોન્ચ કરશે રસીકરણ અભિયાન, 16 જાન્યુઆરીએ CO-WIN એપ પણ થશે લોન્ચ | ખેડૂતોએ કૃષિ બિલની 20 હજાર કોપીઓ કરી આગને હવાલે, હવે 26મીએ જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી માટે કિસાનો મક્કમ | શ્રીનગરમાં 8 વર્ષમાં પહેલી વખત -7.8 ડિગ્રી પહોચ્યો પારો, હિમાલયન હરણનાં અસ્તિત્વ પર જોખમ
Gujarat/અમરેલીના બાબરામાં મહિલાઓ પર લાઠીચાર્જ મામલો, મહિલા પોલીસ PSI દિપીકા ચૌધરીને કરાયા સસ્પેન્ડ, અમરેલી જિલ્લા પોલીસ વડાએ લીધા પગલાં
Gujarat/જૂનાગઢ હેલ્થ ઓફિસર દ્વારા લાંચ લેવાનો મામલો, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીના આગોતરા જામીન કર્યા નામજૂંર, તાત્કાલિન કમિશ્નર વતિ મનપાના હેલ્થ ઓફિસરે માંગી હતી લાંચ, કોર્ટના આ ચુકાદાથી ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ
Guajrat/કચ્છમાં કોરોનાના નવા સ્ટ્રેઇનની એન્ટ્રી, માંડવી આવેલ NRI યુવકનો રિપોર્ટ પોઝિટિવ, યુવકનો રિપોર્ટ પુણેની લેબમાંથી આવ્યો પોઝિટિવ, 13 દિવસે સ્ટ્રેઇનનો રિપોર્ટ આવ્યો, લંડનથી આવેલો યુવક હોસ્પિટલમાં છે દાખલ