Gujarat/રાજકોટ ભાગોળે સિંહને લઈ મોટા સમાચાર, ગીર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરાયું સિંહનું રેસ્ક્યુ, ત્રણેય સિંહને ગીર ફોરેસ્ટ ટિમે પાંજરે પુરયા, સિંહ પકડવા માટે ખાસ ટિમ ગીરથી આવી હતી, વહેલી સવારે ફોરેસ્ટ વિભાગે પાર પાડ્યું ઓપરેશન
National/શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી; 233 મુસાફરો સાથેનું IndiGo વિમાન બરફ સાથે અથડાયું, સંપૂર્ણ વિમાન ખાલી કરાવાયું
Gujarat/ગાંધીનગર રિજીઓનલ વેક્સિન સ્ટોરથી વિતરણ, ગાંધીનગરમાં 2 લાખ 76 હજાર ડોઝ આવ્યા, અમદાવાદને 1 લાખ 20 હજાર ડોઝ ભાવનગરને 60 હજાર ડોઝ મોકલી આપ્યા, ગાંધીનગર ઝોનના 6 જિલ્લાને મોકલ્યા ડોઝ, તેમજ ગાંધીનગર કોર્પોરેશનને ડોઝ વિતરિત કરાયા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરનો સમાવેશ
Gujarat/અમરેલીના બાબરાની ગુજરી બજારમાં મહિલાઓ પર પોલીસનો લાઠીચાર્જ, જૂના કપડા વેંચતી ગરીબ મહિલાઓને માર્યો માર
Gujarat/શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ વિદ્યાર્થિનીને કોરોના, જામનગરમાં નોંધાયો પ્રથમ કેસ, ધો.12ની વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીને કોરોના
Gujarat/ગીર સોમનાથના ઉનામાં દીપડાના બચ્ચાની પજવણીનો વીડિયો વાઈરલ, 4 જેટલાં શખ્સોએ બિન્દાસ્ત મોબાઈલમાં ઉતાર્યો વીડિયો, વનવિભાગ ઉંઘતું ઝડપાયું
Gujarat/ધો.12 સાયન્સ પ્રેકટિકલ પરીક્ષાની તારીખ જાહેર, 30 માર્ચથી જિલ્લા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા, જીવવિજ્ઞાનની પ્રેકટિકલ પરીક્ષા લેવાશે, રસાયણ,ભૌતિક વિજ્ઞાનની લેવાશે પ્રેકટિકલ ટેસ્ટ
Gujarat/શિક્ષણ વિભાગમાં ભરતી પ્રક્રિયા શરૂ કરાશે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત, શિક્ષણ વિભાગમાં 6616 શિક્ષકોની કરાશે ભરતી, માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષકોની થશે ભરતી, કોલેજમાં 927 અધ્યાપક સહાયકોની થશે ભરતી, સ્કુલમાં અન્ય વર્ગો જલ્દી શરૂ કરાશે
Gujarat/ઉત્તરાયણ પર્વે રાજકોટને CM રૂપાણીની ભેટ, રાજકોટમાં બનશે નવું આધુનિક બસસ્ટેશ, માધાપર ચોકડી પાસે એક રૂપિયાનાં ટોકનભાવે ફાળવાશે જમીન, જામનગર રોડ પર માધાપર પાસે બનશે બસસ્ટેશન, રાજકોટમાં નવું આધુનિક બસસ્ટેશન બનાવાશે, ટ્રાફિક ભારણ ઘટાડવા લેવાયો નિર્ણય