Gujarat/રાજકોટમાં અવધ રોડ પર પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ કર્યો હોબાળો, વીર સાવરકર ટાઉનશીપમાં મહિલાઓનો વિરોધ, બેડા અને ડોલ લઈને મહિલાઓએ કર્યો વિરોધ
National/SCનો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને આદેશ, કન્ટેન્ટ ઝોન સિવાય દેશભરમાં આંગણવાડી 31 જાન્યુ. સુધીમાં ખુલશે
National/સુપ્રીમ કોર્ટના વચગાળાના ચુકાદા સંદર્ભે ખેડૂત સંગઠનોના સંયુક્ત મોરચાની આજે મહત્વની બેઠક, આ બેઠકમાં જ આગળની રણનીતિ નક્કી કરાશે
Gujarat/અમદાવાદમાં સી.જી.રોડ પર બેંકનું લોકર તૂટ્યું, ખાનગી બેંકના લોકરમાથી 16 લાખ દાગીનાની ચોરી, બેંકના કર્મચારીઓ દ્વારા લોકર તોડી ચોરી કરી, બેંકમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
Gujarat/સુરત એરપોર્ટ બનશે હવે સાઇલન્ટ એરપોર્ટ, એરપોર્ટ ઉપર હવે નહીં થાય એનાઉન્સમેન્ટ, 15મી તારીખથી બંધ થશે એનાઉન્સમેન્ટ, એરપોર્ટ ઓથોરિટી દ્વારા સાઇલેન્ટ એરપોર્ટનો દરજ્જો, હવે ફક્ત ઇમરજન્સી સમયે જ થશે એનાઉન્સમેન્ટ
Gujarat/વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની બેઠક ફરી મોકૂફ, વર્ચ્યુઅલ સોમનાથ ટ્રસ્ટની બેઠક રહી મુલતવી, અનિવાર્ય સંજોગોને કારણે બેઠક રહી મુલતવી, PMOમાંથી ટ્રસ્ટી સેક્ર્ટરી પી.કે.લહેરીને કરાઈ જાણ, બેઠક મોકુફ અંગે ટ્રસ્ટના જનરલ મેનેજરે કરી પુષ્ટિ
Surat/શહેર કોંગ્રેસ પ્રમુખની પોલીસે કરી ધરપકડ, પ્રમુખ બાબુ રાયકા અને તેમના પુત્રની ધરપકડ, સેવાદળના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રીને આપી હતી ધમકી