National/દેશમાં રસીકરણ અભિયાનની તૈયારીઓ, પહેલા દિવસે 13 રાજ્યોમાં પહોંચી રસી, પહેલા દિવસે સીરમની 55 લાખ રસી મેળવી, ભારત બાયોટેકની 56 લાખ રસી મેળવી, કોરોના વોરિયર્સને 28 દિવસનાં અંતરે બે ડોઝ અપાશે
Rajkot/અમૂલ સર્કલ નજીક અકસ્માતનો મામલો, BMW કાર ચાલક કેફી પદાર્થ પી ચલાવતો હતો કાર, લક્કીરાજ ભગવાનજી અકવાલિયાની કરી અટકાયત, અકસ્માતમાં થોરાળા વિસ્તારના આધેડનું થયું હતું
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 602 કેસ, 24 કલાકમાં 855 દર્દી સાજા થયા, 24 કલાકમાં 3 દર્દીનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 7439 એકટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 95.34 ટકા
International/USમાં કોરોનાનો કોહરામ યથાવત, છેલ્લાં 24 કલાકમાં 2.22 લાખ નવા કેસ, USમાં 48 કલાકમાં 4.40 લાખ કેસ, 24 કલાકમાં જ 4250 નાગરિકોના મોત, USમાં કુલ મૃત્યુઆંક 4 લાખની નજીક
National/દેશમાં ફરી રાહત આપતા આંકડા, છેલ્લાં 24 કલાકમાં 15,900 નવા કેસ, તો રિકવરી વધીને 17,700 પર, દેશમાં હવે એક્ટિવ કેસ 2.11 લાખ, જ્યારે કે કુલ મૃત્યુઆંક 1.51 લાખ પર
Surat/શહેરમાં આજે બપોર આવશે વેકસીનનો જથ્થો, 93,500 વેકસિનનો ડોઝ આજે સુરત પહોંચશે, દક્ષિણ ગુજરાત રિજિયનનો જથ્થો સિવિલ ખાતે કરાશે સ્ટોરેજ, વિવિધ જિલ્લાઓમાં વેકસિન સપ્લાય કરાશે, મનપાને પણ 34 હજાર વેકસીનનો જથ્થો મળશે, 33 હજારથી વધુ આરોગ્ય કર્મીઓ નોંધાયા છે, તમામ આરોગ્યકર્મી ઓને પ્રથમ ફેઝમાં રસી અપાશે
Gujarat/રાજ્યમાં ઠંડીમાં નોંધાયો નજીવો ઘટાડો, 8.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 16.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 12.8 ડિગ્રી તપામાન, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
Delhi/કૃષિ કાયદા પર સુપ્રીમનો સ્ટે, ખેડૂત આંદોલન ચાલુ રહેશે, દિલ્હીમાં ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધમાં કરશે દેખાવો
ભાવનગર/ભાવનગર RR સેલને મળી મોટી સફળતા, નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો, શહેરના હલુરીયા ચોક ખાતેથી ઝડપ્યો, 63 હજારથી વધુની નકલી નોટ ઝડપી, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
Rajkot/રાજકોટમાં કોવિશીલ્ડ વેક્સિનનો જથ્થો પહોંચ્યો, કેબિનેટ મંત્રી આર.સી.ફળદૂએ વેક્સિનને આવકારી,કલેક્ટર, પૂર્વ મેયર સહિતાનાઓએ ફૂલોથી કર્યું સ્વાગત, સાંસદ મોહન કુંડારિયા પણ રહ્યા ઉપસ્થિત, સૌરાષ્ટ્ર માટેનો 77000 વેક્સિન ડોઝ પહોંચ્યો