Gujarat/વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની આજે મળશે બેઠક, સાંજે 6 વાગ્યે વર્ચ્યુઅલ સોમનાથ ટ્રસ્ટની બેઠક, નવા ચેરમેનની નિયુક્તિ માટે મહત્વની આ બેઠક, કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડ્યું ચેરમેનપદ, PM મોદી, અમિત શાહ અને અડવાણી જોડાશે
Not Set/કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આવશે અમદાવાદ, મકરસંક્રાંતિ પર્વની ઉજવણી માટે આવશે અમદાવાદ, સંપૂર્ણપણે પરિવાર સાથે મનાવશે ઉત્તરાયણ પર્વ, મકરસંક્રાંતિ પરના કાર્યક્રમ કોવિડના લીધે કર્યા રદ્દ, દર વર્ષે સોસાયટીના ધાબા પરથી ઉડાવે છે પતંગ, કોવિડના લીધે અમિત શાહ કોઈ જાહેર કાર્યક્રમ નહિ કરે
Ahmedabad/પોલીસ કમિશનરનું CCTVને લઈને જાહેરનામું, CP સંજય શ્રીવાસ્તવે બહાર પાડ્યું જાહેરનામું, CCTVમાં ચોક્કસ તારીખ અને સમય સેટ કરવા સૂચન, સોસાયટીના ચેરમેન, માલિકોને સુચનનું પાલન કરવા આદેશ, ક્રાઈમની ઘટનામાં CCTVનો સમય મહત્વનો હોવાથી કરાયું સૂચન
Surat/સુરતના વેસુ વિસ્તારમાં VIP રોડના સન આર્કેડ શોપિંગ સેન્ટરમાં દરોડા, કોકુન થાઈ સ્પામાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રેડમાં 9 યુવતીને મુક્ત કરવામાં આવી, 10 કસ્ટમર યુવકો ડિટેન કરવામાં આવ્યા, ક્રાઇમ બ્રાન્ચની AHTUની ટીમે પકડી પાડ્યો ખેલ, ઉમરા પોલીસ ઊંઘતી ઝડપાઇ
Gujarat/જામનગરના લાલપુર ના એસડીએમને ધમકી આપવા બદલ જીગર માડમની અટકાયત, પાલનપુર પોલીસે અટકાયત કરી જીગર માડમને જામનગર મોકલ્યો
Gujarat/વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટ આવતીકાલે બેઠક, સાંજે 6 વાગે વર્ચ્યુઅલ સોમનાથ ટ્રસ્ટની બેઠક, નવા ચેરમેનની નિયુક્તિ માટે મહત્વની આ બેઠક, કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડ્યું ચેરમેનપદ, પીએમ મોદી, અમિત શાહ અને અડવાણી જોડાશે
Gujarat/અમદાવાદ: મુખ્ય સચિવ અનિલ મુકિમ પહોંચ્યા રિવરફ્રન્ટ હાઉસ, રિવરફ્રન્ટ પ્રોજેકટને લઈને યોજી બેઠક, રિવરફ્રન્ટના ફેજ 2 ના કામ અંગે લીધી માહિતી મ્યુ કમિ. મુકેશ કુમાર સહિતના અધિકારીઓ હાજર
Gujarat/કચ્છ ભુજ બી ડિવિઝનના PSI લાંચ લેતા ઝડપાયા, PSI સહિત 3 પો.કર્મચારી લાંચ લેતા ઝડપાયા, કેસમાં હેરાન ન કરવા માંગી હતી લાંચ, રૂ. 15 હજારની લાંચની કરી હતી માંગણી, ભુજ ACB ની ટીમનો સપાટો
Gujarat/કોરોના વેક્સિનનો પહેલો જથ્થો આણંદ પહોંચ્યો, 18,500 કોરોના વેક્સિન આણંદ લવાઇ, જી.પંચાયત વેક્સિન સ્ટોર ખાતે મુકવામાં આવી, વેક્સિન સ્ટોરેજ સેંટર ખાતે ફ્રીજમાં રખાશે વેક્સિન