Gujarat/બિન હથિયારી PSIની રાજ્યભરમાં આંતરિક બદલી, ગુ.પોલીસ વડાએ આપ્યા PSIની બદલીના આદેશ, રાજ્યભરના કુલ 63 PSIની બદલીના આદેશ, DGPના આદેશમાં તાત્કાલિક અસરથી બદલીનો હુકમ
Gujarat/નવસારીમાં કારચાલકે શ્રમજીવીના બાળકને કચડ્યું, પાર્કિંગના ઢાળ પર રમતા બાળકને અડફેટે લેતા થયું મોત
Cricket/વડોદરા ક્રિકેટના કુણાલ પંડ્યા અને દિપક હુડ્ડાના વિવાદમાં હવે ઇરફાન પઠાણે જંપલાવ્યું, કહ્યું BCAમાં પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે થઇ રહ્યો છે અન્યાય
National/રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવમાં PM મોદીનું નિવેદન, દેશનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ, યુવાનો રાજકારણમાં પ્રવેશ કરશે ત્યારે જ વંશવાદી પરંપરાનો આવશે અંત
Gujarat/ગીર સોમનાથ: ઉનાના સુગર ફેક્ટરી પાસે દીપડો પાંજરે પુરાયો, છેલ્લા 20 દિવસથી ખુંખાર દીપડાનો હતો ભય, દીપડો પુરાતા ફેક્ટરીના રહીશો થયા ભય મુક્ત
Gujarat BJP/પ્રદેશ ભાજપ નવા વધુ 9 પદાધિકારીની નિયુક્તિ, ડૉ.ભરત બોધરા અને મહેન્દ્ર પટેલ ઉપપ્રમુખ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસ, પ્રદેશ મિડિયા પ્રભારી તરીકે ડૉ.યજ્ઞેશ દવે, પ્રદેશમંત્રી તરીકે જયશ્રી બેન દેસાઇ, કિશોર મકવાણા પ્રદેશ સહ મિડીયા પ્રભારી, નિખીલ પટેલ પ્રદેશ કન્વીનર IT, સિદ્ધાર્થ પટેલ પ્રદેશ કન્વીનર સો.મીડિયા, મનન દાણી પ્રદેશ સહ કન્વીનર સો.મીડિયા, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી જાહેરાત, અગાઉ 22 પદાધિકારીઓની થઇ હતી નિયુક્તિ
Gujarat/કાલે કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદ એરપોર્ટ ખાતે સાંજે આવશે અમિત શાહ, 14મીએ ઉત્તરાયણની ઉજવણી કરશે અમદાવાદમાં, અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રમાં ઉજવશે ઉત્તરાયણ
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત, 17 જાન્યુઆરીથી કેવડિયા બરોડા ટ્રેન ચાલુ થશે, 18 જાન્યુઆરીએ મેટ્રો પાર્ટ 2 ગાંધીનગર ગિફ્ટ સીટીનું PM કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
Gujarat/નવી ટૂરિઝમ પોલીસીની CM રૂપાણીએ કરી જાહેરાત, 2021થી 2025ની પ્રવાસન નીતિની જાહેરાત, ગુજરાત સરકારે નવી ટૂરિઝમ પોલીસી અમલમાં મુકી