Gujarat BJP/ પ્રદેશ ભાજપ નવા વધુ 9 પદાધિકારીની નિયુક્તિ, ડૉ.ભરત બોધરા અને મહેન્દ્ર પટેલ ઉપપ્રમુખ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસ, પ્રદેશ મિડિયા પ્રભારી તરીકે ડૉ.યજ્ઞેશ દવે, પ્રદેશમંત્રી તરીકે જયશ્રી બેન દેસાઇ, કિશોર મકવાણા પ્રદેશ સહ મિડીયા પ્રભારી, નિખીલ પટેલ પ્રદેશ કન્વીનર IT, સિદ્ધાર્થ પટેલ પ્રદેશ કન્વીનર સો.મીડિયા, મનન દાણી પ્રદેશ સહ કન્વીનર સો.મીડિયા, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કરી જાહેરાત, અગાઉ 22 પદાધિકારીઓની થઇ હતી નિયુક્તિ

Uncategorized