Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

America/વોશિંગ્ટન ડીસીમાં ઇમરજન્સીની જાહેરાત, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાત્રે જાહેરાત, સોમવારે મોડી રાત્રે કટોકટીની કરી જાહેરાત, જો બિડન રાષ્ટ્રપતિ પદે શપથ લે તે પહેલાં જાહેરાત

Madhya Pradesh/મધ્યપ્રદેશના મુરૈનામાં લઠ્ઠાકાંડ, ઝેરી દારૂ પીવાથી 10 લોકોના મોત, 7 લોકોને હોસ્પિટલ ખાતે ખસેડાયા

America/અમેરિકાથી વેક્સિન મુદ્દે મોટા સમાચાર, પદનામિત રાષ્ટ્રપતિ જો બિડેને લીધો બીજો ડૉઝ, બીજો ડૉઝ લીધા બાદ જો બિડેનનું નિવેદન, રસીકરણ એ નવી સરકારની પ્રાથમિકતા, અમેરિકામાં ફાઇઝર રસીનું ચાલી રહ્યું છે રસીકરણ

Weather/રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 17.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 20.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 13.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 16.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધી શકે ઠંડીનું જોર

BJP/આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ, ભાજપ યુવા મોરચાના ઉપક્રમે બાઇક રેલી, રાજ્યમાં 500થી વધુ સ્થાનો પર કરશે બાઈક રેલી, સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિતે બાઇક રેલી,યુવા મોરચા પ્રમુખ સાબરકાંઠા રેલીમાં રહેશે હાજર

India/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 48મો દિવસ, સુપ્રીમ કોર્ટમાં ફરી હાથ ધરાશે સુનાવણી, કૃષિ કાયદા સંલગ્ન અરજી પર સુનાવણી, ગઇકાલે સુપ્રીમે કેન્દ્રની કાઢી હતી ઝાટકણી, આજે કૃષિ કાયદા મુદ્દે આવી શકે ચુકાદો

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 615 કેસ, 24 કલાકમાં 746 દર્દી થયાં રિકવર, 24 કલાકમાં 3 દર્દીઓનાં થયા મોત, રાજ્યમાં હાલ 7695 એકટિવ કેસ, ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો

Rajkot/રાજકોટમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની આજે હડતાળ,પડતર માંગણીઓ બાબતે આરોગ્ય કર્મીઓ કરશે હડતાળ, કોરોના વેક્સિનેશન પહેલા કર્મચારીઓની હડતાળ, જિ.પંચા.ના આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ

Gujarat/16મી જાન્યુઆરીથી વેક્સિનેશનનો થશે પ્રારંભ, પ્રથમ તબક્કામાં CM,Dy.CM નેતા નહીં લે વેક્સિન, મંત્રીઓ,ધારાસભ્યો,સાંસદો નહીં લે વેક્સિન, ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાશે, પછીનાં તબક્કામાં નેતાઓ લેશે વેક્સિન

Gujarat/ગુજરાતમાં આજે આવશે કોરોનાની રસીનો જથ્થો, અમદાવાદ એરપોર્ટ પર 10.45 કલાકે આવશે, ડે.સીએમ નીતિન પટેલે ટ્વીટ કરી આપી માહિતી, વેક્સિનના જથ્થાને એરપોર્ટથી ગાંધીનગર લઈ જવાશે, ગાંધીનગરના સ્ટોરેજમાં રખાશે વેક્સિનનો જથ્થો, એરપોર્ટથી ગાંધીનગર સુધી રચાશે ગ્રીન કોરિડોર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy