ભાવનગર/
ભાવનગર RR સેલને મળી મોટી સફળતા, નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો, શહેરના હલુરીયા ચોક ખાતેથી ઝડપ્યો, 63 હજારથી વધુની નકલી નોટ ઝડપી, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
