Gujarat/
ડાંગ જિલ્લામા બર્ડ ફલૂનો પગ પેસારો, વઘઈ ખાતે એક કાગડાને બર્ડ ફલૂ, વઘઈ ખાતે 10 કાગડાના થયા હતા મોત, બે કાગડાના મૃતદેહોને તપાસ અર્થે મોકલાયા હતા, એક કાગડાનું મોત બર્ડ ફલૂના કારણે થયું, બર્ડ ફલૂ આવતાની સાથે તંત્ર થયું એલર્ટ
