National/
સુરતથી કોલકાતા જતાં યાત્રી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, ભોપાલમાં વિમાનનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, સુરતથી કોલકાતા જઇ રહી હતી ફલાઇટ, ટેકનિકલ ક્ષતિને કારણે કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનમાં 120 જેટલા યાત્રીઓ હતા સવાર, ટેકનિકલ ખરાબી દુર કરાયા બાદ વિમાને કોલકાતા રવાના
