Valsad/
વલસાડની ઘણી શાળામાં શિક્ષણકાર્ય ચાલુ, શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર નથી કરાયો, કોરોનાના કેર વચ્ચે સ્કૂલોમાં શિક્ષણકાર્ય ચાલુ, શિક્ષકો આ મુદ્દે કંઈપણ બોલવા તૈયાર નહીં
