National/
બનારસમાં જોવા મળ્યો મોદીનો અલગ અંદાજ, લોકોની વચ્ચે જઈ ચાની ચુસ્કી લીધી, સામાન્ય લોકોની વચ્ચે બેસી ચા પર ચર્ચા કરી, પપ્પુ કી અડી નામની ચાની દુકાને પહોંચ્યા મોદી, મોદીએ અચાનક પહોંચી સૌને ચોંકાવી દીધા
