અમદાવાદ/
આઠમે નગરદેવીનાં દર્શને ભકતો નગર દેવી ભદ્રકાળી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા માટે મંદિરની બહાર લાગી લાંબી કતાર આજે આઠમના દિવસે માતાજીના દર્શનનું અનેરૂ મહત્વ કોરોનાના બે વર્ષ બાદ દર્શન ખૂલતાં લોકોમાં ઉત્સાહ
