International/જકાર્તાથી નીકળેલી ફ્લાઈટથી સંપર્ક કપાયો, ઈન્ડોનેશિયાના જકાર્તાથી નીકળી હતી ફ્લાઈટ, ઉડાનની 4 મિનિટમાં જ કપાયો સંપર્ક, ગાયબ થતાં પહેલાં 10 હજાર ફૂટ હાઈટ ગુમાવી, હાઈટ ગુમાવ્યાંના તુરંત બાદ રડારમાંથી ગાયબ, શ્રીવિજય એરલાઈન્સની હતી ફ્લાઈટ
Gujarat/સુરતના ઓલપાડમાં ચાર પગનો આતંક, તેનારાંગ ગામે દીપડાએ કર્યો શ્વાન પર હુમલો, ગ્રામજનોએ વનવિભાગને રજુઆત કરતા વન વિભાગ દ્વારા 3 પાંજરા ગોઠવવામાં આવ્યા
Cricket/ટીમ ઇન્ડિયાની ચિંતામાં વધારો, રિષભ પંત બાદ રવિન્દ્ર જાડેજા પણ ઈન્જર્ડ; બંનેને સ્કેનીંગ માટે લઈ જવાયા
Not Set/દમણમાં 4 રાજ્યોમાંથી આવતા મરઘાં પર પ્રતિબંધ, અન્ય પોલટ્રીના વાહનો પર મુકાયો પ્રતિબંધ, હિમાચલ પ્રદેશ, કેરળ, MP, રાજસ્થાનથી આવતા મરઘાં પર પ્રતિબંધ, અન્ય પક્ષીઓના વેચાણ પર લગાવાયો પ્રતિબંધ
Gujarat/નવસારીના અમલસાડમાં 4 કાગડાના શંકાસ્પદ મોત, કાગડાના મોતને લઈને બર્ડ ફલૂની આશંકા, તાત્કાલિક વન વિભાગની જાણ કરવામાં આવી
America/USમાં કોરોનાનું તાંડવ યથાવત, USમાં 24 કલાકમાં 3 લાખ નવા કેસ, 48 કલાકમાં નોંધાયા 5.80 લાખ કેસ, 72 કલાકમાં આંકડો 8.40 લાખને પાર, USમાં 24 કલાકમાં વધુ 3900ના મોત, 48 કલાકમાં 8200 લોકો મોતને ભેટ્યાં, 72 કલાકમાં 12,300ના ગયા જીવ
Gujarat/પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, ભરતસિંહ સોલંકીનાં પિતા માધવસિંહ સોલંકી, આજે વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ, માધવસિંહ સોલંકી કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા
Maharastra/મહારાષ્ટ્રના ભંડારા ખાતે હોસ્પિટલમાં આગ, આગમાં 10 બાળકો જીવતા ભુંજાઈ ગયા, 7 નવજાત બાળકોને સુરક્ષિત બચાવાયા, હોસ્પિટલમાં 17 નવજાત બાળકો હતા, હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન,ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસક્યુ ઓપરેશન
America/અમેરિકી રાષ્ટ્રપતિનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ કરાયું સસ્પેન્ડ, ટ્વીટ પરથી ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર હટાવી, અમેરિકી સંસદ પર હુમલા બાદ કરાયું સસ્પેન્ડ, ટ્વીટર એકાઉન્ટ પર 88.7 મિલિયન ફોલોઅર્સ હતા, ફેસબુક અને ઇન્સ્ટ્રાગ્રામ પહેલાંથી જ કરાયા બ્લોક