International/UKમાં દાવાનળની ઝડપે પ્રસરતો કોરોના, છેલ્લાં 24 કલાકમાં 68 હજાર નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ 1325ના મોત, 48 કલાકમાં UKમાં સવા લાખ નવા કેસ, 48 કલાકમાં UKમાં 2500ના મોત, તમામ નિયંત્રણો છતાં કોરોના અનિયંત્રિત
Jamnagar/ડિસ્ટ્રીક્ટ બેંક ચૂંટણી મામલો, 13 જાન્યુ.એ યોજાનારી ચૂંટણીમાં મતદાન થઇ શકશે, મતગણતરી અને પરિણામ ઉપર સુપ્રીમ કોર્ટની રોક, સહકાર વિભાગને સોગંદનામું રજૂ કરવા સુપ્રીમનો આદેશ, બે સપ્તાહમાં સોગંદનામું રજૂ કરવા કર્યો આદેશ
Gujarat/ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પગપેસારો, કેસ નોંધાતા પક્ષી અભિયારણ્ય બંધ કરવાનું શરૂ, રાજ્યના 4 અભિયારણ્યને મુલાકાતીઓ માટે બંધ, નળ સરોવર, થોળ, ખીજડીયા અભિયારણ્ય બંધ કરાયા, પોરબંદર પક્ષી અભિયારણ્ય બંધ કરવાનો નિર્ણય, નવી સુચના મળે ત્યાં સુધી અભિયારણ્ય બંધ
Gujarat/ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ- સૂત્ર, ભોપાલ મોકલાયેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, માણાવદરમાં નોંધાયો ગુજરાતનો પ્રથમ કેસ જૂનાગઢના માણાવદરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના અહેવાલ
Gujarat/સીએમ રૂપાણીની અમરેલી જિલ્લાને આગવી ભેટ, અમરેલીમાં નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય, મહેસૂલી સેવા સહિતની સેવા ત્વરિત મળે તે માટે નિર્ણય, નાગરિકોને નજીકના સ્થળેથી મળી રહે તે માટે નિર્ણય, અમરેલી પ્રાંતમાં સમાવિષ્ટ બગસરા હવે બનશે નવો પ્રાંત, આગામી 26 જાન્યુ.થી નવો પ્રાંત કાર્યરત થશે
National/ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને બેનામી ચિઠ્ઠીમાં અપાઈ હત્યાની ધમકી; ઓડીશા સરકારે આપ્યાં તપાસના આદેશ
National/દિલ્હીમાં ખેડૂત સંગઠનો-સરકાર વચ્ચે બેઠક, સિંધુબોર્ડરથી વિજ્ઞાનભવન રવાના થયાં નેતા, બપોરે બે વાગે મળશે બેઠક
BJP/જૂનાગઢ અને અમરેલી ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ આજે કરશે સરપંચો સાથે સંવાદ, સી.આર.પાટીલની ઉપસ્થિતિ બે જિલ્લામાં કાર્યક્રમ, સરપંચને આપશે સરકારી યોજનાઓની માહિતી સરકારી યોજનાના પ્રચાર પ્રસાર મુદ્દે સરપંચો સાથે ચર્ચા
Gujarat/કોંગ્રેસનું આજથી કિસાન બચાઓ દેશ બચાઓ અભિયાન,કોંગ્રેસ દ્વારા માણસામાં આજે કૃષિ સંમેલન યોજાશે, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં સંમેલન,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ રહેશે ઉપસ્થિત