Gujarat/ ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પગપેસારો, કેસ નોંધાતા પક્ષી અભિયારણ્ય બંધ કરવાનું શરૂ, રાજ્યના 4 અભિયારણ્યને મુલાકાતીઓ માટે બંધ, નળ સરોવર, થોળ, ખીજડીયા અભિયારણ્ય બંધ કરાયા, પોરબંદર પક્ષી અભિયારણ્ય બંધ કરવાનો નિર્ણય, નવી સુચના મળે ત્યાં સુધી અભિયારણ્ય બંધ

Breaking News