CM રૂપાણી/મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દાહોદમાં, કિસાન સૂર્યોદય યોજનાનો કરાવશે પ્રારંભ,1500 કરોડથી વધુના વિકાસ કામોની આપશે ભેટ,1054 કરોડની કડાણા સિંચાઈ યોજનાનું કરશે લોકાર્પણ,મુખ્યમંત્રી રૂપાણી જનસભાને પણ કરશે સંબોધન
Vadodara/વડોદરામાંથી બ્રાન્ડેડના નામે નકલી શુઝ ચપ્પલ વેચવાનું કૌભાંડ,વારસિયાની સંત કવર કોલોનીમાં CID ક્રાઇમનો દરોડો, સોનલ ફુટવેર નામની દુકાનનાં ગોડાઉનમાં છાપો, કોપીરાઇટ્સ કંપનીનાં CID ક્રાઇમની ટીમ સાથે દરોડા, પુમા બ્રાન્ડનાં નકલી શુઝ, ચપ્પલનો જથ્થો ઝડપાયો, 7 લાખ રૂ.કિંમતનાં 700 જોડ શુઝ, ચપ્પલ જપ્ત,સોનલ ફૂટવેરનાં માલિકની અટકાયત
India/આજે દેશભરમાં કોરોના વેક્સિનેશનની ટ્રાયલ રન, દેશના 736 જિલ્લાઓમાં એક સાથે આજે ડ્રાયરન, ગુજરાતમાં 248 તાલુકાઓમાં કોરોના વેક્સિનેશન, પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન કર્મીઓને વેક્સિનેશન, રાજ્યમાં 4.33 લાખ કર્મીઓને અપાશે વેક્સિનેશન
Rajkot/ભાજપના ગઢમાં ગાબડું, ભાજપના 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ખેડૂતોના હીત માટે કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં, અમૃત કોરડીયાએ ભાજપમાંથી છેડો ફાડ્યો
International/બાઈડનની જીત પર આખરે મંજૂરીની મહોર, ટ્રમ્પે કહ્યું, 20 જાન્યુઆરીએ સત્તાનું હસ્તાંતરણ કરીશ
Kutch/ભચાઉમાં ભુકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4ની તિવ્રતા નોંધાઇ, ભચાઉથી 9 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ, સાંજે 7.22 વાગ્યે અનુભવાયો ભુકંપ
Gujarat/ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 667, 3 લોકોનાં મૃત્યુ, 899 દર્દીઓ ડિસ્ચાર્જ
Gujarat/છેલ્લા પાંચ દિવસમાં મરેલા 60 થી વધુ પક્ષીઓના મોતનું કારણ ઝેરી ખોરાક હોવાનું તારણ, તો વલસાડમાં 8થી વધુ કાગડાના મોતથી ભય