Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Education/JEE એડવાન્સની પરિક્ષાની તારીખ જાહેર, 3 જુલાઇથી શરૂ થશે JEE એડવાન્સની પરિક્ષા, કેન્દ્રીય શિક્ષામંત્રી રમેશ પોખરિયાલે કરી જાહેરાત

Gujarat/ભાજપ સંગઠનનું માળખું જાહેર, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર, ગોરધન ઝડફિયા ઉપપ્રમુખ, સંગઠન મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયા યથાવત, 7 ઉપપ્રમુખ જાહેર કરાયા, ભાર્ગવ ભટ્ટ બન઼્યાં પ્રદેશ મહામંત્રી, રજની પટેલને મહામંત્રીનો હવાલો, પ્રદીપસિંહ વાઘેલા પણ મહામંત્રી બન્યાં, વિનોદભાઈ ચાવડા પણ મહામંત્રી

Gujarat/ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, અમદાવાદ,ગાંધીનગર લોકસભા વિસ્તાર સંદર્ભે બેઠક, અમદાવાદના પૂર્વ-પશ્ચિમ, ગાંધીનગર લોકસભા માટે બેઠક, સાંસદો, ધારાસભ્યો અને વોર્ડના ચૂંટણી ઇન્ચાર્જ હાજર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર મુદ્દે ઘડાશે રણનીતિ

International/USમાં કોરોનાનું સૌથી મોટું તાંડવ, છેલ્લાં 24 કલાકમાં તૂટ્યાં તમામ રેકોર્ડ, 24 કલાકમાં 2.60 લાખ નવા કેસ, 24 કલાકમાં 4,100 નાગરિકોના મોત, 10 માસના અત્યાર સુધીના સર્વાધિક આંકડા

National/તેલંગાણા હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા હિમા કોહલી

Gujarat/ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, 8થી 10 જાન્યુઆરીએ માવઠાની હવામાન વિભાગની આગાહી, દાહોદ-છોટા ઉદેપુર પંથકમાં પણ વરસાદની સંભાવના

International/સત્તાવાર રીતે જો બાઇડેન અને કમલા હેરિસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા તરીકે જાહેર, રાષ્ટ્રપતિપદ માટે પર્યાપ્ત વોટ હોવાનું યુએસ કોંગ્રેસનું નિવેદન

Cricket/વરસાદના વિઘ્ન વચ્ચે સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ કરી મજબૂત શરૂઆત, પ્રથમ દિવસના અંતે ભારત સામે નોંધાવ્યા બે વિકેટે 166 રન

Gujarat/રાજ્યમાં બર્ડ ફ્લૂને લઇ રાજ્ય સરકાર સતર્ક, 14 પક્ષીના નમૂના ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા, રિપોર્ટ પહેલા પશુપાલન ખાતુ થયું એક્ટિવ

Gujarat/જામખંભાળીયામાં થયેલ ફાયરિંગનો મામલો, બે આરોપીઓની હથિયાર સાથે ગુજરાત ATS અને દ્વારકા SOGએ કરી ધરપકડ બિટ કોઈનમાં સંકળાયેલ નિશા ગોંડલીયા પર થયું હતું ફાયરિંગ, નિશા ગોંડલીયાએ પોતાના પર જાતે જ ફાયરિંગ કરાવ્યું હતું, ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ-યસપાલ જાડેજા પર નાંખ્યો હતો, ત્રણે વચ્ચે આર્થિક વ્યવહારો હોવાનુ સામે આવ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy