Gujarat/ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ કાર્યાલય ખાતે SC અને OBC સમાજના નેતાઓ સાથે કરશે બેઠક
Gujarat/ઉવારસદમાં RSSની સમન્વય બેઠક થઈ પૂર્ણ, 3 દિવસની બેઠક સંઘ સુપ્રીમો મોહન ભાગવતની અધ્યક્ષતામાં યોજાઈ
Gujarat/ગુજરાતને વધુ બે ગિફ્ટ આપશે પીએમ મોદી,,,,, 16મીએ કેવડિયા વડોદરા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ તો 18મીએ સુરત અમદાવાદ મેટ્રોનું ઇ-ખાતમુહૂર્ત
National/વડાપ્રધાન મોદીએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 306 કિમી લાંબા ટ્રેકનું કર્યું ઉદ્ઘાટન, ના રુકેંગે, ના હમ થકેંગેનું આપ્યું સૂત્ર
National/પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દેશને કરશે સમર્પિત, ડબલ ડેકર કન્ટેઇનર ધરાવતી વિશ્વની સૌથી લાંબી ટ્રેનને વડાપ્રધાન આપશે ગ્રીન સિગ્નલ
Gujarat/રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેન અંગે રાહતના સમાચાર, ચાર ગુજરાતી પ્રવાસીઓએ નવા સ્ટ્રેનને આપી મ્હાત, ચારેય પ્રવાસીઓને SVP હોસ્પિટલમાંથી રજા અપાઇ, અમદાવાદના બે, ભરૂચ-દીવના 1-1 પેસેન્જરો કોરોનામુક્ત, દર્દીઓએ સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે
International/ટ્રમ્પ સમર્થકોના તોફાન બાદ અમેરિકામાં સ્થિતિ વણસી, વૉશિંગ્ટનમાં 15 દિવસની ઇમર્જન્સી જાહેર, તો અત્યાર સુધીમાં હિંસામાં ચારનાં મોત
India/દેશમાં દિવસો બાદ રિકવરી ઓછી નોંધાઈ, છેલ્લાં 24 કલાકમાં 20,500 નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 19,700 રિકવરી, દેશમાં કુલ રિકવરી હવે 1 કરોડને પાર, કુલ કેસ હવે 1.04 કરોડ પર પહોંચ્યા, દેશમાં એક્ટિવ કેસનો આંક 2.25 લાખ
America/USની કેપિટલ બિલ્ડિંગમાં શરમજનક દ્રશ્યો, ટ્રમ્પ સમર્થકો હોબાળો કરતાં બિલ્ડિંગમાં ઘૂસ્યાં, બિલ્ડિંગમાં US કોંગ્રેસની મળી રહી હતી બેઠક, કેપિટલ બિલ્ડિંગમાં ટ્રમ્પ સમર્થકોની હિંસા, પોલીસે ટિયરગેસના સંખ્યાબંધ શેલ છોડ્યાં, સમર્થકોની ચૂંટણી રદ્દ કરવા હતી માગ, વોશિંગ્ટનમાં અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી, સ્થિતિ વણસતા પોલીસે કરવો પડ્યો ગોળીબાર, ગોળીબારમાં ગંભીર ઈજાગ્રસ્ત મહિલાનું મોત