UK/UKમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કોહરામ, 24 કલાકમાં જ રેકોર્ડબ્રેક 62,300 કેસ, 24 કલાકમાં જ 1041 નાગરિકોના મોત, UKમાં કુલ કેસ હવે 28 લાખને પાર, કુલ કેસ, મૃત્યુની રીતે UK વિશ્વમાં 5મા ક્રમે
Gujarat/કચ્છ મહિલાને પીણું પીવડાવી કરી લુંટ, આદિપુરમાં મહિલાના દાગીના લૂંટ્યા, અજાણ્યા શખ્સો દાગીના રોકડ લૂંટી ગયા
Gujarat/ભાવનગર ફાયર સેફ્ટી અંગે ફાયર વિભાગની કાર્યવાહી, શહેરના સૌથી મોટા ડાયમંડ કોમ્પલેક્સને કરાયું સીલ, મારૂતિ ઇમોક્ષમાં મનપા ફાયરની ટીમ દ્વારા ચેકિંગ
Gujarat/કચ્છ ગાંધીધામના 9-બી વિસ્તારની ઘટના, અજાણ્યા શખ્સોએ કરી યુવાનની હત્યા, એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે
Corona/દેશમાં કોરોના પર સૌથી મોટા રાહતના સમાચાર, ભારત 8 મહિના પછી ટોપ-10 સંક્રમિત દેશના લિસ્ટમાંથી બહાર, હવે ભારતમાં માત્ર 2.22 લાખ એક્ટિવ કેસ
Gujarat/ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 665, 4 લોકોનાં મૃત્યુ, 897 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
Gujarat/બનાસકાંઠાના ભાભરમાં મહેસાણા ડિવિઝન GST વિભાગની સોની બજારમાં 100 થી વધુ દુકાનો રેડ, સોની બજારમાં GSTની રેડ પડતા વેપારીમાં ફફડાટ, અગાઉ પહેલા ભાભરમાંથી GST ચોરી કૌભાંડ ઝડપાયું હતું, ભાભરમાં GSTનું કૌભાંડ પકડાવાની શકયતા
Gujarat/અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું, સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું, સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં પાડ્યા દરોડા, 7250 કરોડ સુધી કૌભાંડ જાય તેવી એજન્સીને શંકા, સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી કર્યું કૌભાંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવશે