Gujarat/ અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું, સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું, સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં પાડ્યા દરોડા, 7250 કરોડ સુધી કૌભાંડ જાય તેવી એજન્સીને શંકા, સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી કર્યું કૌભાંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવશે

Uncategorized