Not Set/ વિકાસ દૂબે એન્કાઉન્ટરમાં ઠાર….

કાનપુરમાં શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં આઠ પોલીસ કર્મચારીની હત્યા કરવાનાં આરોપી વિકાસ દુબેને ઠાર મારવામાં આવ્યો છે. વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લઇને આવી રહેલ યુપી એસટીએફનો કાફલો આજે સવારે ક્રેશ થવા રોકાતા, કહેવામાં આે થે કે, વિકાસે મોકો જોઇને પોલીસનું હથિયાર છીનવી નાસવાનો પ્રયાસ કરતા કાનપુર ટોલ પ્લાઝાથી 25 કિમી દૂર વિસાક પોલીસની ગોળીઓનો શિકાર બન્યો હતો.  પોલીસનું હથિયાર […]

Uncategorized

કાનપુરમાં શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં આઠ પોલીસ કર્મચારીની હત્યા કરવાનાં આરોપી વિકાસ દુબેને ઠાર મારવામાં આવ્યો છે. વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લઇને આવી રહેલ યુપી એસટીએફનો કાફલો આજે સવારે ક્રેશ થવા રોકાતા, કહેવામાં આે થે કે, વિકાસે મોકો જોઇને પોલીસનું હથિયાર છીનવી નાસવાનો પ્રયાસ કરતા કાનપુર ટોલ પ્લાઝાથી 25 કિમી દૂર વિસાક પોલીસની ગોળીઓનો શિકાર બન્યો હતો. 

પોલીસનું હથિયાર છીનવી લેતા વિકાસ દુબે અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ વિકાસ દુબેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતાો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતમાં કારમાં હાજર એસટીએફના બે જવાન પણ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હેલેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.