Gujarat/
બનાસકાંઠાના ભાભરમાં મહેસાણા ડિવિઝન GST વિભાગની સોની બજારમાં 100 થી વધુ દુકાનો રેડ, સોની બજારમાં GSTની રેડ પડતા વેપારીમાં ફફડાટ, અગાઉ પહેલા ભાભરમાંથી GST ચોરી કૌભાંડ ઝડપાયું હતું, ભાભરમાં GSTનું કૌભાંડ પકડાવાની શકયતા
