Gujarat/ તૌકતે વાવાઝોડા મુદ્દે હવામાન ખાતાનો દાવો, ગુજરાતમાં હજી વાવાઝોડાનો ખતરો યથાવત, મનોરમા મોહંતી હવામાન ખાતાનાં વડાએ આપી જાણકારી, 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઇ શકે છે પવન, નલિયા-પોરબંદર વચ્ચે ટકરાશે વાવાઝોડુ, 18મીએ વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાઇ શકે, સ્કાયમેટ એજન્સી- હવામાન વિભાગનો દાવો અલગ

Breaking News