Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગીરસોમનાથ: મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપૂર, ગત રાત્રીથી ગીર જંગલમાં તથા દ્રોણેશ્વરમાં વરસાદ, ગીરગઢડા તાલુકાને જોડતો રસ્તો થયો બંધ, વાહન વ્યવહાર બંધ થયો

Gujarat/શ્રીલંકામાં કાર્યકારી રાષ્ટ્રપતિનું એનાલ, રાનીલ વિક્રમસિંધે બન્યા શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ, શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરાઈ, કોલંબોના રસ્તા પર ઉતરી આવ્યા પ્રદર્શનકારીઓ

Gujarat/રાજકોટમાં વરસાદમાં અનેક રોડ ધોવાયા, અનેક રોડ પર પડયા છે મોટા-મોટા ખાડા, ખાડાને પગલે વાહનચાલકોને ભારે પરેશાની, માધાપર ચોકડી પાસે અનેક ખાડાઓ પડયા

Gujarat/રાજકોટમાં હજી અનેક સ્થળે ઢીંચણ સમા પાણી, રેલનગર વિસ્તારમાં હજી ભરાયેલા છે પાણી, કેટલાક વિસ્તારોમાં હજી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, કોર્પોરેશન તમામ મોરચે નિષ્ફળ, સ્થાનિક લોકો હજી હેરાન-પરેશાન

Gujarat/અમદાવાદમા ભુવો પડવાનો સિલસિલો યથાવત, સુરધારા સર્કલથી સુભાષ ચોક તરફના રસ્તા પર ભુવો, મણીચંદ્ર સોસાયટી સામે પડ્યો મોટો ભુવો, ભુવો પડતા સ્થાનિકોને ભારે પરેશાની, હજારો લીટર પાણીનો વેડફાટ

Gujarat/ભાવનગર સોમનાથ હાઇવે ફરી વખત બંધ, સોમેત નદીનું પાણી રોડ પર ફરી વળ્યા, પાણી રસ્તા રોડ પર આવતા નેશનલ હાઇવે બંધ, પેઢાવાડા ગામ નજીક રોડ પર પાણીથી હાઇવે બંધ

Gujarat/વડોદરાઃભારે વરસાદની અગાહીને પગલે એલર્ટ, વડોદરાના પ્રભારી મંત્રી પ્રદિપ પરમારે યોજી બેઠક, કલેકટર અતુલ ગોર અને અધિકારીઓ વચ્ચે બેઠક, વરસાદી આફતને પહોંચી વળવા યોજાઈ બેઠક

Gujarat/દીવમાં ગતરાતથી અવિરત વરસાદ, ઝરમર ઝરમર વરસાદ આખી રાત વરસ્યો, હાલ પણ દીવમાં લગાતાર વરસાદ ચાલુ, વરસાદ ચાલુ રહેવાથી રોડ રસ્તાઓ પર પાણી

Gujarat/રાજ્યના 203 જળાશયોમાં 33.61 ટકા જળસંગ્રહ, 18 જળાશયો હાઇએલર્ટ , 90 ટકાથી વધુ જળસંગ્રહ, 8 જળાશયો એલર્ટ , 80 થી 90 ટકા જળસંગ્રહ, 11 જળાશયો ચેતવણી , 70 થી 80 ટકા જળસંગ્રહ

Gujarat/જૂનાગઢ:ઓઝત 2 ડેમ ઓવરફ્લો, ઓઝત 2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા, પાણીની આવક વધતા 4 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy