Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જૂનાગઢમાં ચાર તાલુકામાં ધોધમાર વરસાદ, સૌથી વધુ વરસાદ વિસાવદર પંથકમાં, રાત્રે બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ, કેશોદમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ

Gujarat/સુરત:મીંઢોળા, પુર્ણા,અંબિકા, કિમ નદીમાં પુર, તાપીનો દોસવાડા ડેમ ઓવરફ્લો થતાં નદીમાં પુર, બારડોલીનાં તલાવડી વિસ્તારમાં પાણી ભરાયાં, રામજી મંદિર પાસેનો બ્રિજ પણ બંધ કરાયો, મીંઢોળા નદીનું જળ સ્તર વધતા જનજીવન પ્રભાવિત

Gujarat/શામળાજી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ, શામળિયાના દર્શને ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા, ભગવાન અને ગુરૂના દર્શનનું અનેરૂ મહત્વ, હજારો ભક્તો કરશે ભગવાન શામળિયાના દર્શન

Gujarat/રાજ્યના 39 તાલુકામાં વરસાદ, વિસાવદર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, ધારી તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, ગીરગઢડા તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ, અન્ય 36 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Gujarat/ગીરસોમનાથ: ઉના, ગીર ગઢડામાં ધોધમાર વરસાદ, મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી પાણી ભરાવાના શરૂ, વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat/સાબરકાંઠા:જિલ્લામાં વરસાદી માહોલ, હિંમતનગરના ગાંભોઈમાં રાત્રે ધોધમાર વરસાદ, રાત્રી દરમિયાન ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પણ પાણી ભરાયા, વાવડી, હિમતપુર, માનપુર પંથકમાં ભારે વરસાદ

Gujarat/સાબરકાંઠા:જિલ્લામાં ૨૪ કલાકનો વરસાદ, જિલ્લામાં 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો, ખેડબ્રહ્મામાં સવા ચાર ઇંચ વરસાદ, પોશિનામાં સવા બે ઇંચ વરસાદ

Gujarat/સાબરકાંઠા:જિલ્લામાં ૨૪ કલાકનો વરસાદ, જિલ્લામાં 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો, ખેડબ્રહ્મામાં સવા ચાર ઇંચ વરસાદ, પોશિનામાં સવા બે ઇંચ વરસાદ

Gujarat/વડોદરા:ડભોઇમાં વરસાદે લીધો વિરામ, ડભોઇ વાઘોડિયા મુખ્ય માર્ગ તંત્ર દ્વારા ફરી કરાયો શરૂ, ધાધર નદીના પાણીને કારણે બ્રિજ કરાયો હતો બંધ, અવર-જવર કરવા માટે વડોદરા ફરીને આવવું પડતું હતું, ધાધર નદી તેમજ દેવ નદીના પાણી ઓસર્યા

Gujarat/વડોદરા: પરીક્ષાને 60 દિવસ છતાં હજી રીઝલ્ટના નહી, ટીવાય બીકોમનું પરિણામ હજુ નથી આવ્યું, હજી એક મહિના સુધી વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે, બારકોડ સ્ટીકર સ્કેનરમાં રીડ નહીં થતાં સમસ્યા સર્જાઇ, ઉત્તરવાહીઓ પરથી સ્ટીકર ઉખેડવાનો વારો આવ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy