Gujarat/રાજકોટ:24 કલાકમાં 12 ઇંચ વરસાદ, રાજકોટ જીલ્લામાં કુલ 141 ઇંચ વરસાદ, રેલનગર,પોપટપરા વિસ્તારોમાં ભરાયા હતા પાણી, માધાપર ચોકડી,150 ફુંટ રીંગ રોડ પર પણ હતા પાણી-પાણી
Gujarat/જામનગર:24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો, જોડિયા સાડા ચાર ઇંચ વરસાદ, જામનગર બે ઇંચ વરસાદ, ધ્રોલ પોણા બે ઇંચ વરસાદ
Gujarat/સૌરાષ્ટ્ર પર આકાશી સંકટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમેરલીમાં રેડ એલર્ટ, રાજકોટ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat/શામળાજી પાસે ને.હાઇવે પર પાણી ભરાયા, અમદાવાદથી ઉદેપુર હાઇવે પર ૩ કિમી ટ્રાફિકજામ, વેણપુર પાસે ને.હાઇવે રોડમાં ગુટણસમાં પાણી, હાઇવે રોડમાં પાણી ભરાતાં એક તરફનો હાઇવે બંધ, એક તરફના રોડમા પાણી ભરાતા ટ્રાફિક જામ, અનેક વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વધુ વરસાદથી વાહન ચાલકોને પણ હાલાકી
Gujarat/ગુજરાતમાં ભારે વરસાદથી 18 જળાશયો હાઈએલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર…17 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
Sports/ઈંગ્લેન્ડની ટીમ 110 રન બનાવી ઓલ આઉટ, ભારતને 111 રનનું આપ્યું લક્ષ્ય, જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી
Gujarat/આગામી તા. ૧૩ થી ૧૭ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના
Gujarat/કચ્છઃ તાલુકાનો વિજયસાગર ડેમ ઓવરફ્લો, માંડવીમાં ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં, માંડવીના જતનગરમાં ભરાયા વરસાદી પાણી, પાણી ભરાતા સોસા.માં ફસાયા 31 લોકો
Gujarat/રાજકોટ શહેરમાં ભારે વરસાદ, સિવિલ હોસ્પિટલમાં ભરાયા વરસાદી પાણી, હોસ્પિટલમાં ભરાયા ઘૂંટણ સુધીના પાણી, પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી
Gujarat/આગામી ત્રણ દિવસ નહીં ઘટે વરસાદનું જોર, હાવામાન વિભાગે કરી અત્યંત ભારે આગાહી, દક્ષિણ ગુજરાતમાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ