Gujarat/
શામળાજી પાસે ને.હાઇવે પર પાણી ભરાયા, અમદાવાદથી ઉદેપુર હાઇવે પર ૩ કિમી ટ્રાફિકજામ, વેણપુર પાસે ને.હાઇવે રોડમાં ગુટણસમાં પાણી, હાઇવે રોડમાં પાણી ભરાતાં એક તરફનો હાઇવે બંધ, એક તરફના રોડમા પાણી ભરાતા ટ્રાફિક જામ, અનેક વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વધુ વરસાદથી વાહન ચાલકોને પણ હાલાકી
