Breaking News/ ચાર રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત, ચૂંટણી પંચે સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું

ભારતના ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખ પણ જાહેર કરી છે. આ પાંચેય બેઠકો પર 19 જૂને મતદાન થશે. મતગણતરી ૨૩ જૂને થશે.

Top Stories India Breaking News

Breaking News: દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે. ભારતના ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની 5 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખ પણ જાહેર કરી છે. આ પાંચેય બેઠકો પર 19 જૂને મતદાન થશે. મતગણતરી 23 જૂને થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિસાવદર-કડી પેટાચૂંટણી: AAPને ઝાટકો, કોંગ્રેસ ઉતારશે ઉમેદવાર

આ પણ વાંચો:પેટાચૂંટણીમાં જીતેલા ભાજપના ધારાસભ્યો આજે શપથ લેશે, ભાજપ અભિનંદન આપશે

આ પણ વાંચો:વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન નહીં