Gujarat/
સુરત:મીંઢોળા, પુર્ણા,અંબિકા, કિમ નદીમાં પુર, તાપીનો દોસવાડા ડેમ ઓવરફ્લો થતાં નદીમાં પુર, બારડોલીનાં તલાવડી વિસ્તારમાં પાણી ભરાયાં, રામજી મંદિર પાસેનો બ્રિજ પણ બંધ કરાયો, મીંઢોળા નદીનું જળ સ્તર વધતા જનજીવન પ્રભાવિત
