સીએમની રાજકોટને ભેટ/
સીએમ રાજકોટને આપશે વિકાસની ભેટ, વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત, સીએમ વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત, રૂ.28.52 કરોડના જડ્ડુસ ઓવરબ્રિજનું લોકાર્પણ, વોર્ડ-9માં ગેસ આધારીત સ્મશાનનું લોકાર્પણ કરશે, ઇલેક્ટ્રિક બસ ડેપોનું ખાતમુહૂર્ત કરશે, EWS-1 કેટેગરીના 590 આવાસો ડ્રો કરશે, પોપટપરામાં 100 આવાસોનું સીએમ લોકાર્પણ કરશે
