Gujarat/મહીસાગર: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં મોટાપાયે લાલીયાવાડી આવી સામે, યુનિવર્સિટી લીધેલ એકઝામના રિઝલ્ટમાં મોટાપાયે ગેરરીતિના આક્ષેપ, યુનિવર્સિટીએ સાયન્સના વિદ્યાર્થીઓને ગેરરીતિ આચરી અન્યાય કર્યાનો આક્ષેપ, કોરોના કાળ હોવાથી 50 માર્કના કરવામાં આવ્યા હતા પેપર, 50 માર્કના પેપરમાં કેટલાક વિદ્યાર્થીઓને ઝીરો માર્ક અપાયા તો અમુકને 52 અને 62, એક માસ પહેલા લેવાયેલી પરીક્ષામાં મોટા પાયે વિદ્યાર્થીઓને કર્યા નાપાસ, હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમી રહ્યા છે યુનિવર્સિટીના સત્તાધીશો
Gujarat/અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી, તસ્કરો 44.64 લાખની ચોરી કરી ફરાર, સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી
Gujarat/CMOનાં વધુ 9 કર્મીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, કુલ 20 કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત, ગઇકાલે 11 કર્મચારીઓને થયો હતો કોરોના સ્વર્ણિમ સંકુલ-1માં આવેલું છે CMO, આજે વધુ 9 કર્મચારીઓનાં રિપોર્ટ આવ્યા પોઝિટિવ, કોરોનાગ્રસ્ત કર્મચારીઓને હોમ આઇસોલેટ કરાયા, હજી 10 કર્મચારીઓનાં ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી
Gandhinagar/CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા, પીએમ મોદીની મુલાકાત અંગે કરાશે સમીક્ષા, ઉત્તરાયણ અંગેની SOPની પર બેઠકમાં ચર્ચા, LRD પુરૂષ આંદોલન મુદ્દે પણ બેઠકમાં ચર્ચા
International/કોરોના કેસો વધતાં જર્મનીમાં 31 જાન્યુ.સુધી લોકડાઉન, યૂરોપમાં કોરોના બન્યો કાળમુખો, બ્રિટન બાદ હવે જર્મનીમાં લોકડાઉન, જર્મનીમાં 31 જાન્યુ.સુધી લોકડાઉનમાં વધારો, જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલે કરી જાહેરાત, કોરોના કેસ વધતા તંત્ર તરફથી નિર્ણય
National/દેશનાં અલગ અલગ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, હિમાચલ,એમ.પી.રાજસ્થાન,કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, ગુજરાત,કર્ણાટક,હરિયાણામાં પક્ષીનાં મોતથી હાહાકાર, રાજસ્થાનમાં 37 કાગડા સહિત 53 પક્ષીનાં મોત, રાજસ્થાન જિલ્લામાં 198 પક્ષીઓનાં મોત, કેરળમાં ફ્લૂને કારણે લગભગ 1700 બતકનાં મોત, ઇંદોરમાં મૃત કાગડામાં H5N8 વાયરસની પુષ્ટિ
Gujarat/ઉત્તરાયણથી રસીકરણનાં શ્રીગણેશ, વેક્સિનેશનને લઇને ગુજરાતની તૈયારીઓ, 40 હજાર બુથો પર 16 હજાર આરોગ્યકર્મી રહેશે, જુલાઇ સુધીમાં 1.23 કરોડ લોકોને અપાશે રસી, વેક્સિન અપાયેલી વ્યકિતને 1 કલાક બુથ પર રખાશે, એક કલાક સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે, રાજ્યમાં વેક્સિન મુદ્દે ડ્રાયરનનો કાર્યક્રમ રહ્યો સફળ
National/સમગ્ર દેશ માટે મોટી રાહતનાં સમાચાર, 14મી જાન્યુ.થી દેશભરમાં રસીકરણનો થશે પ્રારંભ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી, પ્રથમ ફેઝમાં 3 કરોડ લોકોને અપાશે રસી, ફ્રન્ટલાઇન વર્કસને રજિસ્ટ્રેશનની નહી રહે જરૂર, રસી સંગ્રહ માટે ચાર વેક્સિન સ્ટોરની પસંદગી, કરનાલ,મુંબઇ,કોલકાતા,ચેન્નઇમાં વેક્સિન સ્ટોર
Surat/સફાઈકર્મીઓ ઉતર્યા હડતાળ પર, સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓની હડતાળ, બે મહિનાથી પગાર નહિ મળતા હડતાળ પર, સિવિલ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ બહાર ધરણાં, કોવિડ 19 હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓની હડતાળ
Rajkot/પીઠડિયા ગામે દીપડો દેખાયો, કાલાવડ તાલુકાના પીઠડિયા ગામે દેખાયો, ખેતરમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ, ખેડૂત અને મજૂરોમાં મચી હતી હતી નાસભાગ