Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rajkot/ઠંડીનો ચમકારો યથાવત, ઠંડીમાં તંદુરસ્તી મેળવવા લોકોમાં જાગૃતિ, રેસકોર્સ ગાર્ડનમાં કસરત કરી રહેલા શહેરીજનો, વૉકિંગ, જૉગિંગ, યોગ, પ્રાણાયામ કરતા શહેરીજનો, ઉત્તર દિશામાંથી આવેલ પવનના લીધે વધી ઠંડી

Gujarat/વિદેશ જતા મુસાફરો માટે રાહતના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર થશે RT-PCR ટેસ્ટ, આજથી મુસાફરોને RT-PCR ટેસ્ટની સુવિધા, 5 કલાકમાં RT-PCR ટેસ્ટનો રિપોર્ટ મળી જશે,  મુસાફરો પાસેથી RT-PCR ટેસ્ટનો ચાર્જ વસૂલાશે

International/USમાં ફરી કોરોનાનો કોહરામ, છેલ્લાં 24 કલાકમાં 2.25 લાખ કેસ, 24 કલાકમાં વધુ 3500ના થયા મોત, USમાં કુલ મૃત્યુઆંક 3.65 લાખને પાર, કુલ કેસ હવે 2.15 કરોડને પાર, બ્રાઝીલમાં 24 કલાકમાં 57,400 કેસ, બ્રાઝીલમાં 24 કલાકમાં 1186ના મોત

India/દેશમાં વધુ એક દિવસ કોરોના કંટ્રોલમાં, છેલ્લાં 24 કલાકમાં 17,900 કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 21,100, એક્ટિવ કેસ હવે 2.25 લાખથી ઓછા, મૃત્યુઆંક હવે 1.50 લાખને પાર, રિકવરી આજે જશે 1 કરોડને પાર

International/ઈઝરાયેલે ફરી જાહેર કર્યું લોકડાઉન, ઈઝરાયેલમાં આવતીકાલથી લોકડાઉન, મંગળવારે રાત્રે લેવાયો અંતિમ નિર્ણય, બે સપ્તાહ માટે રહેશે સંપૂર્ણ લોકડાઉન, ઈઝરાયેલમાં મળ્યાં નવા સ્ટ્રેનના 30 કેસ, નેતન્યાહૂએ ઈમરજન્સીની સ્થિતિ ગણાવી

International/UKમાં નવો સ્ટ્રેન બન્યો મહાઆફત, છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક નવા કેસ, 24 કલાકમાં જ 60,900થી વધુ કેસ, ફ્રાન્સને પછાડી UK હવે પાંચમા ક્રમે, 24 કલાકમાં 830 નાગરિકોના મોત, મૃત્યુઆંકની રીતે ઈટાલીને પછાડ્યું

National/દિલ્હીમાં આજે મળશે કેન્દ્રિય કેબિનટની બેઠક, PMની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી બેઠક, ખેડૂત આંદોલન મુદ્દે બેઠકમાં થઈ શકે ચર્ચા, કોરોનાના નવા સ્ટ્રેન અને વેક્સિન મુદ્દે ચર્ચા

Ahmedabad/ISROના વૈજ્ઞાનિકોનો દાવો, ઝેર આપી મારી નાંખવાનો કરાયો હતો પ્રયાસ, અમદાવાદ ISROના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રા, તપન મિશ્રાનો સોશિયલ મીડિયામાં ખુલાસો, સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રા

Surat/કોરોનાકાળમાં સુરતીઓએ ભર્યો કરોડોનો દંડ, કોરોના નિયમના ભંગ બદલ સુરતીઓએ ભર્યો દંડ, વર્ષ 2020માં રૂ.3.15 કરોડ રૂપિયાનો ભર્યો દંડ, માસ્ક નહીં પહેરનારા 34 હજારથી વધુ લોકો ઝડપાયા

Gujarat/ઉવારસદ ખાતે RSSની બેઠકનો બીજો દિવસ, સમન્વય બેઠકનાં બીજા દિવસે મહત્વની ચર્ચા, RSS વડા મોહન ભાગવત સહિત અગ્રણી રહેશે હાજર, રામમંદિર સહિત વિવિધ મુદ્દે થશે મહત્વની ચર્ચા, ત્રણ દિવસની બેઠકનું ઉવારસદ ખાતે આયોજન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy