National/રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદ, વહેલી સવારે દિલ્હી-NCRમાં કમોસમી વરસાદ, દક્ષિણ દિલ્હીનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ, વરસાદને પગલે ધુમ્મસ-ઠંડીમાં થયો વધારો, માવઠાને પગલે આગામી દિવસોમાં વધશે ઠંડી
National/જમ્મુ કાશ્મીરનાં 9 જિલ્લામાં હિમવર્ષાનું એલર્ટ, લોકોને ઘરોની બહાર ના નીકળવા સૂચના, ઉત્તર ભારતમાં શીતપ્રકોપનો કહેર યથાવત, પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉત્તરપ્રદેશમાં એલર્ટ, શ્રીનગરમાં હિમવર્ષાને પગલે બરફની ચાદર, મનાલી-સોલાંગ નાલા પાસે હાઇવે પર હિમવર્ષા
Gandhinagar/ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા, પીએમ મોદીની ગુજરાત મુલાકાત અંગે કરાશે સમીક્ષા, ઉતરાયણ અંગેની SOPની પર બેઠકમાં ચર્ચા, LRD પુરૂષ આંદોલન મુદ્દે પણ બેઠકમાં ચર્ચા, કૃષિ બિલલક્ષી સ્થાનિક બેઠકો યોજાઈ રહી છે તેની સમીક્ષા
Maharastra/મહારાષ્ટ્રની કંપનીનો કોવિશિલ્ડ ટ્રેડમાર્ક પર દાવો, સીરમ ઇન્સ્ટિટ્યૂટને મળી નોટિસ, ઓક્સફોર્ડ યુનિ.તરફથી તૈયાર કરાઇ કોવિશિલ્ડ રસી, નાંદેડની કંપની ક્યૂરિક બાયોટેકે અરજી દાખલ કરી, અન્ય ઉત્પાદન માટે 2020થી ટ્રેડમાર્કનો થયો ઉપયોગ, સીરમનાં સીઇઓ પૂનાવાલાએ વેક્સિનને ગણાવી સુરક્ષિત
India/દેશમાં 13-14 જાન્યુઆરીથી રસીકરણની શક્યતા, ગુજરાત સહિત દેશભરમાં કોરોના રસીકરણ થઈ શકે, પ્રથમ ફેઝમાં 3 કરોડ લોકોને અપાશે કોરોના રસી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી, ફ્રન્ટલાઇન વર્કર્સને રજિસ્ટ્રેશનની જરૂર નહીં, કોરોના રસીના સંગ્રહ માટે 29,000 કોલ્ડ ચેઇન પોઇન્ટ, કરનાલ, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈમાં વેક્સિન સ્ટોર
Not Set/યૂકેમાં કોરોના કેસનો મહાવિસ્ફોટ, યૂકેમાં એક જ દિવસમાં 60 હજાર નવા કેસનો આંકડો પાર, યૂકેમાં એક દિવસમાં નોંધાયા 60,916 કેસ, યૂકેમાં એક જ દિવસમાં કોરોનાથી 830 લોકોનાં મોત
Mahesana/દૂધ સાગર ડેરીની ચૂંટણીનો મામલો, વિપુલ ચૌધરીના પેનલની કારમી હાર, બહુમતી સાથે પરિવર્તન પેનલે બાજી મારી, વિપુલ ચૌધરીના સુપડા સાફ, 15 પૈકી 13 બેઠક પર પરિવર્તન પેનલનો વિજય, વિપુલ ચૌધરીના ફાળે ફક્ત બે બેઠક
Gandhinagar/સ્થા. સ્વ.ની ચૂંટણી માટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ, 6 મહાનગર પાલિકાની પ્રા. મતદાર યાદી પ્રસિદ્ધ, 231 તા. પંચાયત, 31 જિ.પંચાયતની યાદી પ્રસિદ્ધ, તમામ 81 નગરપાલિકાની મતદાર યાદી પ્રસિદ્ધ, વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુ.,ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ યાદી મૂકાશે
Ahmedabad/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રભારી આક્રમક મૂડમાં, આગામી 3 દિવસ યોજશે અલગ અલગ બેઠકો, આગામી ચૂંટણીઓની કમાન રાજીવ સાતવે લીધી હાથ, કિસાન બચાઓ, દેશ બચાઓ અભિયાનનો પ્રારંભ, 8 જાન્યુઆરીથી શરૂ કરાવશે અભિયાન