India/
દેશમાં 13-14 જાન્યુઆરીથી રસીકરણની શક્યતા, ગુજરાત સહિત દેશભરમાં કોરોના રસીકરણ થઈ શકે, પ્રથમ ફેઝમાં 3 કરોડ લોકોને અપાશે કોરોના રસી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી, ફ્રન્ટલાઇન વર્કર્સને રજિસ્ટ્રેશનની જરૂર નહીં, કોરોના રસીના સંગ્રહ માટે 29,000 કોલ્ડ ચેઇન પોઇન્ટ, કરનાલ, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈમાં વેક્સિન સ્ટોર
