Gujarat/
મોરબીમાં પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંધાયો , કુખ્યાત મમુ દાઢીના હત્યારાઓ સામે ગુજસીટોક , માથાભારે તત્વો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ , 10થી વધુ આરોપી સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ , ક્રાઇમરેટને કંટ્રોલમમાં લાવવાનો પોલીસનો પ્રયાસ
