Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

છેતરપિંડી/ રાજકોટ શાપરના વેપારી સાથે 1.22 કરોડની ઠગાઇ IAS,સેન્ટ્રલ IB ડે.ડાયરેક્ટર તરીકે આપી ઓળખ

April 18, 2023jani
Breaking News

Post navigation

ગાંધીનગરઃ શિક્ષણ વિભાગની મળશે બેઠક બેઠકમાં બદલીના નિયમોને લઈને થશે ચર્ચા પ્રા.શિક્ષકોની બદલીના નિયમો માટે કમિટી બની સભ્યોના સૂચનો બાદ બદલીના નિયમમાં થશે ફેરફાર કમિટીએ આપેલા સૂચનો મામલે ડ્રાફ્ટ તૈયાર શિક્ષણ વિભાગે બદલીના નિયમો માટે કર્યો ડ્રાફ્ટ તૈયાર ફાઇનલ ડ્રાફ્ટ કમિટીના સભ્યો સામે જાહેર કરાશે આગામી દિવસોમાં બદલીના કેમ્પ શરૂ થશે ઓનલાઈન બદલી કેમ્પમાં થયા હતા કોર્ટ કેસ કોર્ટ કેસના કારણે બદલી કેમ્પ અટકાવી હતી
ભાવનગરઃ ડમી ઉમેદવાર કાંડ મામલો સમગ્ર મામલે વધુ એક શખ્સની ધરપકડ મિલન બારૈયાની પોલીસે કરી અટકાયત દેવર્ષિની જગ્યાએ મિલન બારૈયાએ પરીક્ષા આપી ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરતો દેવર્ષિ મિલન બારૈયાએ સરકારી ભરતીમાં આપી પરીક્ષા મિલન બારૈયાએ 7 વાર આપી હતી પરીક્ષા ડમી ઉમેદવાર તરીકે આપી ધો.12ની પરીક્ષા ધો.12 નું ફિઝિક્સનું પેપર આપ્યું હતું શરદ, પ્રકાશ ઉર્ફે પીકે ના કહેવાથી આપી પરીક્ષા મિલનને પરીક્ષા દીઠ 25 હજાર આપ્યા હતા વધુ આરોપીને પકડવા તપાસ ચાલું પોલીસે ડમી કાંડ મામલે કુલ 7 લોકો ઝડપ્યા ડમી ઉમેદવાર મિલન હજુ પોલીસ પકડની બહાર

More Posts

US Student Visa/ ગુજરાતીઓને તત્કાળ મળશે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા

November 17, 2024jani

હર્ષ સંઘવી/ રાજ્યની જેલોમાં થયેલા સરપ્રાઇઝ ચેકીંગનો મામલો 17 જેલોમાં થયેલા સરપ્રાઇઝ ચેકિંગનો સરપ્રાઇઝ ચેકીંગની નિયમ 116 નોટિસ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો નોટિસ અન્વયે ઉત્તર સિસ્ટમમાં નિયમોના લીકેજ ના આવે માટે પગલાં જરૂરી જેલોના સર પ્રાઇઝ ચેકીંગ રૂટિન પ્રક્રિયા છે પોલીસે એક સાથે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું અત્યંત ગુપ્ત રીતે આયોજન કરાયું હતું સાંજે 6 કલાકે પ્લાનિંગ અને 8 કલાકે પો.વડાને સુચના વિડિયો કોન્ફ.થી પો. અધિકારીઓને સૂચનાઓ આપી રાત્રે 9 કલાકે 16 જેલોમાં ચેકીંગ શરૂ થયું હતું સુરતની જેલમાં 15 મિનિટ લેટ ચેકીંગ શરૂ થયું હતું મુખ્યમંત્રીએ CM ડેશ બોર્ડ પરથી મોનિટરિંગ કર્યું રાત્રે 3 વાગ્યા સુધી CM ડેશ બોર્ડથી મોનિટરિંગ કર્યું આ રેડની કામગીરી શિસ્તબધ કરવામાં આવી હતી રેન્જ IG, SP અને જેલ વડાઓ દ્વારા ચેકિંગ હજુ ચાલુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ગૃહમાં સ્પષ્ટ સંકેત જેલોમાં 5G ટેકનોલોજીના જામર લગાડવામાં આવશે સરરાઈઝ ચેકીંગ તંત્રને મજબૂત કરવા માટે કરાઇ હતી જેલોમાંથી 16 મોબાઇલ, 10 ઇલેક્ટ્રિક સાધનો મળ્યા 39 ઘાતક સામાન, 3 જગ્યાએથી માદક પદાર્થો મળ્યા 17 પૈકી 5 જેલોમાંથી કોઇ પ્રતિબંધિત વસ્તુ નથી મળી સર્ચમાં 1700 થી વધુ પો.કર્મીઓ જોડાયા હતા

March 29, 2023jani

Gujarat/ આ વર્ષે યોજાશે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો, 5 થી 10 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે મેળો, તંત્રએ શરૂ કરી તૈયારી

July 6, 2022parth amin

Morbi/ મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના સમગ્ર ઘટનામાં જામનગરના 10 લોકોના મોત ધ્રોલના જાલિયાદેવાણીના લોકોના મોત જાડેજા પરિવારના 7 સભ્યોના મોત કાલાવડના ખરેડી ગામનાં 3 લોકોના પણ મોત નાના એવા ખરેડી ગામમાં છવાયો માતમ આખું ગામ જોડાયું અંતિમયાત્રામાં

October 31, 2022Rahul Rathod

Surat News/ સુરતમાં ધમધમતી ડાઇંગ મિલોના લીધે રહેણાક વિસ્તારોમાં દહેશત

February 5, 2025jani

Gujarat/ કચ્છમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ફફડાટ , ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં 13 દર્દીઓ દાખલ, મ્યુકરમાઇકોસીસથી 3 દર્દીઓને આંખમાં અસર , ઇન્જેકશન ન મળતા દર્દીઓના થઈ રહ્યા છે મોત , હોસ્પિટલમાં ઇન્જેક્શન વિતરણની લોકોમાં માગ

May 23, 2021parth amin

Gujarat/ વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો, હાઈકોર્ટે હંગામી જામીન આપવાનો કર્યો ઈનકાર, વિપુલ ચૌધરીને જેલમાં રહીને જ ચૂંટણી લડવી પડશે,

January 1, 2021Mantavya Team

Breaking News/ માંગરોળ: મોટાબોરસરા ગામે બાળકી પર દુષ્કર્મનો મામલો ગત 9 તારીખના રોજ 10 વર્ષની બાળકી પર થયું હતું દુષ્કર્મ પડાવમાં સુતેલી બાળકીને ઉઠાવી હતી નરાધમે ખુલ્લા ખેતરમાં જઈ આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ આરોપી CCTV કેમેરામાં થઈ ગયો હતો કેદ નજીકની કંપનીમાં કામ અર્થે આવ્યો હતો આરોપી કોસંબા પોલીસે નરાધમ ટ્રકચાલકને ઝડપી લીધો કીમ ચાર રસ્તા પરની દરબાર હોટેલ પાસેથી ઝડપાયો આરોપી આરોપીનું નામ વિકાસ યાદવ હોવાનું જાણવા મળ્યું

April 14, 2023Maya Sindhav
Government office

Junagadh News/ AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ CMને લખ્યો પત્ર, કરી આ ખાસ માગ 

January 3, 2026January 3, 2026Panara Mansi

Gujarat/ રાજ્યમાં તબીબોની હડતાલનો આજે 7મો દિવસ, હડતાલને પગલે દર્દીઓને હાલાકી, સરકારી મેડિકલ કોલેજોના ડોક્ટરોની હડતાલ, બે હજારથી વધુ ડોકટરોની હડતાલ યથાવત, તબીબો સરકાર સામે પોતાની મંગ સાથે અડગ, બી.જે મેડીકલના 700 ઉપર તબીબો હડતાલ પર

August 10, 2021August 10, 2021parth amin
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy