ડમી કાંડ/
ભાવનગરઃ ડમી ઉમેદવાર કાંડ મામલો સમગ્ર મામલે વધુ એક શખ્સની ધરપકડ મિલન બારૈયાની પોલીસે કરી અટકાયત દેવર્ષિની જગ્યાએ મિલન બારૈયાએ પરીક્ષા આપી ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરતો દેવર્ષિ મિલન બારૈયાએ સરકારી ભરતીમાં આપી પરીક્ષા મિલન બારૈયાએ 7 વાર આપી હતી પરીક્ષા ડમી ઉમેદવાર તરીકે આપી ધો.12ની પરીક્ષા ધો.12 નું ફિઝિક્સનું પેપર આપ્યું હતું શરદ, પ્રકાશ ઉર્ફે પીકે ના કહેવાથી આપી પરીક્ષા મિલનને પરીક્ષા દીઠ 25 હજાર આપ્યા હતા વધુ આરોપીને પકડવા તપાસ ચાલું પોલીસે ડમી કાંડ મામલે કુલ 7 લોકો ઝડપ્યા ડમી ઉમેદવાર મિલન હજુ પોલીસ પકડની બહાર
